શું Nita Ambani એ વેચ્યું તેનું મોંઘુ ઘર એન્ટિલિયા? જાણીને નવાઈ પામી..
Nita Ambani : મુકેશ અંબાણીએ એમનું મોંઘું ઘર વેચ્યું છે અને આ ઘરની કિંમત 9 બિલિયન ડોલર હતી. આ ઘર વેચવા પાછળની ચર્ચાઓ જ્યારથી સોશિયલ મીડિયા પર થઈ છે ત્યારથી સૌ લોકો આશ્ચર્યચકિત થયા છે.
કે આખરે શા માટે મુકેશ અંબાણીએ એમનું ઘર વેચ્યું આ ઘર ન્યુયોર્ક ખાતે આવેલું છે અને આ ઘરની કિંમત 9 બિલિયન ડોલર હતી. આજના વીડિયોમાં Nita Ambani એ કેટલાક ખુલાસાઓ કર્યા છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે કે આખરે આ કારણોથી મુકેશ અંબાણીએ આટલી સંપત્તિના માલિક હોવા છતાં એમનું ઘર વેચ્યું.
મુકેશ અંબાણીને આ સંજોગો પાછળ આ ઘર વેચવા પાછળ એવી કેટલીક પરિસ્થિતિઓ જવાબદાર હતી જેમાં નીતા અંબાણીનું કેટલાક એ નિવેદનો પણ સામે આવ્યા છે જેને લીધે આજ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એવા મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા વિશે તો અહીંયા સૌ જાણે છે વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં એક છે એની કિંમત 15000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે હકીકતમાં મુકેશ અંબાણીનું ન્યુયોર્ક ખાતે આવેલું ઘર વેચ્યું છે.
આ એન્ટેલિયા તો 27 માળનું બિલ્ડીંગ છે મુકેશ અંબાણીનું ઘર એન્ટેલિયા વેચાયું છે એ તો અફવાહો છે પણ હકીકતમાં મુકેશ અંબાણીનું ન્યુયોર્ક ખાતે આવેલું ઘર વેચવામાં આવ્યું છે એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એને પોતાનું ઘર વેચી દીધું છે.
જો તમે વિચારી રહ્યા છો કે તેણે મુંબઈમાં એનું ઘર એન્ટેલિયાને વેચી દીધું છે તો એ તમારી ગેરસમજ છે તેણે એના ન્યુયોર્ક સ્થિત મેન હટન રહેઠાણ એ મિલકત વેચી દીધી છે ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ પોતાનો આ લક્ઝરી ફ્લાઈટ 7453 કરોડ રૂપિયા એટલે કે 9 બિલિયન ડોલરમાં વેચ્યો છે.
જો કે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મુંબઈ સ્થિત એન્ટેલિયામાં જ રહે છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે ચાલો તમને આ સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ એમનો વેચેલો ફ્લેટ મેન હટનમાં સુપિરિયર ઇન્ક નામની એ બિલ્ડીંગમાં ચોથા માળે છે.
આ બિલ્ડીંગમાં કુલ 17 માળ છે બે બેડરૂમ સિવાય આ ફ્લેટમાં ત્રણ બાથરૂમ અને કિચન પણ છે આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો આ બધા સિવાય આ ફ્લેટની હાઈટ 10 ફૂટ ઊંચી છે અને ફ્લોરિંગ હેરિંગ બોન હાર્ડવુડનું છે આ ફ્લેટની તમામ બારીઓ નોઈઝ પ્રૂફ છે.
મુકેશ અંબાણીના ફ્લેટના પાડોશીઓમાં હિલેરી સ્વેગ અને માર્ક જેકોબ્સ જેવી હસ્તીઓ સામેલ હતી ખાસ વાત એ છે કે આ ફ્લેટની સામેનો નજારો ખૂબ જ અદભુત છે આજના વીડિયોમાં તમે જોઈ શકો છો તે હટસન નદીનો છે 2009 માં બિલ્ડીંગમાં ફેરફારો કરવામાં આવ્યા હતા.
સુપિરિયર શાહી વિશે વાત કરીએ તો એ પહેલા ફેક્ટરીના રૂપમાં હતી એની શરૂઆત 1919 માં થઈ હતી એવું કહેવાય છે કે લગભગ 90 વર્ષ પછી એટલે કે 2009 માં રોબર્ટ એમ સ્ટન આર્કિટેક્ટ અને યાબુ પુસેલબર્ગ આ બંને દ્વારા બિલ્ડીંગમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા હતા.
મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત આ ઘર એન્ટેલિયા ની ગણતરી પણ વિશ્વમાં સૌથી મોંઘા ઘરોમાં થતી હોય છે અને આખો પરિવાર આજે અંબાણી પરિવાર આ એન્ટેલિયા ખાતે રહે છે અનંત અને રાધિકાથી એમના મેરેજ ફંક્શનથી લઈને અંબાણી પરિવારનું આ એન્ટેલિયા ઘર સજાવવામાં આવ્યું હતું.
અને આજે પણ એ ઘર સજાવેલું જ છે કુલ 4532 ચોરસ મીટરમાં ફેલાયેલી આ જગ્યા આ મકાન એ કુલ 27 માળ ધરાવે છે દુનિયાની તમામ સુવિધાઓ લક્ઝરીયસ સુવિધાઓ કાર પાર્કિંગ અને અનેક બીજી અન્ય કેટલીક ખાસ એ લક્ઝરીયસ સુવિધાઓ આ એ આલિયા બંગલોમાં છે.
ન્યુયોર્કનો આ બંગલો 9 બિલિયન ડોલરમાં જેમણે વેચ્યો છે અને એની પાછળનું કારણ એ નવો એ એસેટ્સ ખરીદવા માંગતા હતા એટલા માટે મુકેશ અંબાણીએ આ બંગલો વેચ્યો છે.
નોંધ: અમે આ વાતની પુષ્ટિ કરતા નથી.
વધુ વાંચો: