google-site-verification: googlec8654436f05b508b.html

કોઈપણ સોમવારે શિવલીંગ પર ચઢાવી દો આ વસ્તુ, 24 કલાકમાં થશે ચમત્કાર.

કોઈપણ સોમવારે શિવલીંગ પર ચઢાવી દો આ વસ્તુ, 24 કલાકમાં થશે ચમત્કાર.

મિત્રો સોમવારનો દિવસ એ ભગવાન ભોળાનાથની સમર્પિત હોય છે. મિત્રો જો તમે સોમવારના દિવસે જણાવેલી એક વસ્તુ ચડાવી દે તો તમારા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા રહેશે નહીં. મિત્રો જે ભક્ત ઉપર ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે તે ભક્ત નો બેડો પાર થઈ જાય છે.

મિત્રો જે ભક્તના જીવનમાં ભગવાન મહાદેવની કૃપા થાય છે તેમના જીવનમાં કોઈપણ પરેશાની મુશ્કેલી રહેતી નથી. ભગવાન ભોળાનાથને દેવાધિદેવ કહેવામાં આવે છે તે આખા વિશ્વના દેવ તરીકે પૂજવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન ભોળાનાથ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે ભગવાન ભોળાનાથ જેટલા જલ્દી પ્રસન્ન થાય છે એટલા જ જલદી નારાજ પણ થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન ભોળાનાથની પૂજા આરાધના માં કેટલીક વિશિષ્ટ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કોઈ પણ મનુષ્ય સોમવારના દિવસે આ એક કામ કરે છે તે આખી જિંદગી ગરીબી અને દરિદ્રતા માં વિતાવે છે.

આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સોમવારના ભગવાન ભોળાનાથ ના શિવલિંગ ઉપર આ વસ્તુ ચઢાવવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

મિત્રો સોમવારના દિવસે ભગવાન મહાદેવ ને હું તેમની પ્રિય વસ્તુ અર્પણ કરવામાં આવે તો ભગવાન શિવ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ મુશ્કેલીઓ દૂર કરે છે.

મિત્રો જો તમારા જીવનમાં ચંદ્રની દશામાં ખરાબ ચાલી રહી છે તો તેના માટે તમારે સોમવારના દિવસે જ્ઞાન કર્યા પછી સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને ભગવાન શિવજીના મંદિરે જઈને તેમને સફેદ ચંદન સફેદ ફૂલ અર્પણ કરવા જોઇએ.

આવું કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલા ગ્રહોની મહાદશામાં દૂર થશે અને તમારા જીવનમાં ખુશીઓ આવવા લાગશે તમારા ધારેલા કાર્યો પણ પૂર્ણ થશે.

મિત્રો સોમવારના દિવસે કોઈપણ ગરીબ વ્યક્તિને કપડા અને અનાજનું દાન કરવાથી તમારા જીવનમાં ધનને લગતી સમસ્યાઓ દૂર થશે અને ધન આવવાના અનેક રસ્તાઓ ખૂલી જશે.

મિત્રો સોમવાર ના દિવસે દૂધનું દાન કરવાથી તમારા દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને રોકાયેલું ધન પાછું મળશે. મિત્રો જો તમારા જીવન કાલસર્પ દોષ છે તો તમારે સોમવાર ના દિવસે નદીમાં નાળિયેર નાખી દેવું જોઈએ.

મિત્રો સોમવારના દિવસે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવું જોઈએ અને બીલીપત્ર ચઢાવવાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો સોમવારના દિવસે એક તાંબાના લોટામાં જળ ભરીને તેમાં થોડા ચોખા થોડા ફૂલ નાખીને આ જળને શિવલિંગ પર અર્પણ કરવાનું છે.

આવુ કરવાથી તમારા ઉપર લાગેલા પિતૃદોષ દૂર થશે. પિતૃઓ તમારા ઉપર પ્રસન્ન થઈને તમારા જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ દૂર કરશે ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે છે અને તમારા વેપાર ધંધામાં પ્રગતિ જોવા મળી શકે છે.

મિત્રો સોમવારના દિવસે ગાયને રોટલી ખવડાવવાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને દરેક કાર્યમાં સફળતા જોવા મળે છે. તમારું રોકાયેલું ધન પણ પાછું આવશે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહેશે. આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે ધંધા વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *