Parineeti Chopra એ લગ્ન પછી બિકીનીમાં પડાવ્યા એવા હોટ ફોટો કે એ જોઈને તેના પતિને પણ પરસેવો વળી ગયો
Parineeti Chopra: બોલિવૂડ અભિનેત્રીએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. Parineeti Chopra એ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. હવે લગ્ન પછી Parineeti Chopra નું એક ખૂબ જ ગ્લેમરસ ફોટોશૂટ સામે આવ્યું છે.
Parineeti Chopra એ લગ્ન બાદ ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. ફિલ્મફેર માટે કરાયેલા આ ફોટોશૂટમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
Parineeti Chopra હવે લગ્ન બાદ નવા અવતારમાં જોવા મળી રહી છે. તેણે ફિલ્મફેરના કવર માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે.હવે અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
Parineeti Chopra ના આ ફોટા જોઈને રાઘવ ચઢ્ઢા પણ રડી જશે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘હોટનેસ ઓવરલોડેડ.’ આ ઉપરાંત પરિણીતી અને રાઘવના રિસેપ્શનની તસવીરો પણ સામે આવી છે. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. તસવીરોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
Parineeti Chopra એ રોઝેટ બ્લશ સાડી પહેરી છે, જ્યારે રાઘવ ચઢ્ઢા બ્લેક એન્ડ વ્હાઇટ સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તસવીરોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.તસવીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રીએ નીલમણિનો નેકપીસ પહેર્યો છે. ન્યુડ મેકઅપ ચાલુ છે. વાળ પણ ખુલ્લા રાખ્યા.