Viral Video : બાપ રે બાપ! 60 વર્ષની ઉંમરે આવી હોટનેસ, કોણ છે આ મહિલા?
Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં, કોઈને ખબર નથી હોતી કે ક્યારે શું જોશે. ક્યારેક એવા વીડિયો સામે આવે છે જે આપણને ચકિત કરી દે છે. અમે તમારી સાથે આવી જ એક મહિલાનો Viral Video શેર કરવા જઈ રહ્યા છીએ, જેને જોયા પછી તમે પણ ચોંકી જશો.
બિકીનીમાં વાયરલ થયેલી આ મહિલા કોણ છે?
વિડિયોમાં દેખાતી મહિલાનું નામ સલમા હાયેક છે. આ વિડિયોમાં સલમા બિકીની પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તેની શાનદાર ફિટનેસ અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળે છે.
વીડિયોમાં સલમા સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી અને કોમેન્ટમાં તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
સલમા હાયેક નો Viral Video
સલમાએ આ વીડિયોને તેના સોશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને થોડા જ કલાકોમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને લાઈક કરી ચૂક્યા છે.
Can’t belive she is almost 60!😎
Salma Hayek. pic.twitter.com/qq0Zo4UNyK— Damini Arora (@daminiaroraa) August 5, 2024
ચાહકોએ તેની પોસ્ટ પર ખુલ્લેઆમ લાઈક અને કોમેન્ટ કરી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે સલમાનો ચાર્મ અને સ્ટારડમ હજુ પણ બરકરાર છે.
સલમા હાયેકનો આ વાયરલ વીડિયો તેના ચાહકો માટે કોઈ ભેટથી ઓછો નથી અને આ જોઈને સ્પષ્ટ થાય છે કે તે આવનારા સમયમાં પણ તેના ચાહકોને પ્રેરણા આપતી રહેશે.
પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી સુંદરતા માટે જાણીતી
તમને જણાવી દઈએ કે હોલીવુડની જાણીતી અભિનેત્રી સલમા હાયેક પોતાની શાનદાર એક્ટિંગ અને સુંદરતા માટે જાણીતી છે. 57 વર્ષની ઉંમરે પણ તેણીએ તેના સુડોળ શરીર અને કિલર લુકથી તેના ચાહકોના દિલમાં સ્થાન જાળવી રાખ્યું છે.
સલમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાના જીવનની ખાસ પળોને ફેન્સ સાથે શેર કરતી રહે છે.