ગંગાસતી માં અને પાનબાઈ માંનું સમાધિ સ્થળ કે જ્યાં આજે પણ ચમત્કાર થાય છે, અહીં દર્શન માત્રથી જ મનની મનોકામના પુરી થઇ જાય છે.
મિત્રો તમે બધા લોકો ગંગાસતી માં અને પાનબાઈ માં ને તો જાણતા જ હશો, તેમને કોઈ ઓળખની જરૂર નથી. ગંગાસતી માં અને પાનબાઈ માં ગુજરાતના મોટા સંત છે. તેમને પોતાનું જીવન ભગવાનની ભકતીમાં સમર્પિત કરી દીધું હતું અને ભગવાનની ભકતીથી તેમને ઘણા પરચાઓ પૂર્યા છે,
સાંઢિયારમાં તેમની સમાધિ આવેલી છે. આજે તેજ જગ્યાએ,તેમનું મંદિર બનાવવામાં આવ્યું છે કે જ્યાં તેમને સમાધિ લીધી હતી. તેમનું આખું જીવન આજે ખુબજ પારદર્શી છે. અહીં હજારોની સંખ્યામાં લોકો ગંગાસતી માં અને પાનબાઈ માં ના દર્શને આવે છે.
અહીં દર્શન કરીને તે ખુબજ ધન્યતા અનુભવે છે. અહીં દર્શન કરવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જાય છે. અહીં માંગનારાની દરેક મનોકમાના પુરી થાય છે,અહીં લોકો દૂર દૂરથી પોતાની માનતા માનવા માટે આવે છે.
આજે પણ અહીં સાક્ષાત પરચાઓ જોવા મળે છે, આ જગ્યા ખુબજ પવિત્ર અને ચમત્કારિક છે, અહીં લોકો ગંગાસતી માં અને પાનબાઈ માં ના આશીર્વાદ લેવા માટે આવે છે અને તેમના આશીર્વાદ મેળવીને ખુબજ ધન્યતા પણ અનુભવે છે, પોતાના જીવતા જીવતે,
ગંગાસતી માં અને પાનબાઈ માં એ ઘણા પરચાઓ આપ્યા હતા, તેમને ભગવાન શ્રી ક્રુશાની ભક્તિથી પ્રસન્ન થઇને સાક્ષાત દર્શન આપ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ તેમની ભકતીની ઘણી પરીક્ષાઓ પણ લીધી નથી. તે બધી જ પરીક્ષાઓમાં તે પાસ થયા હતા, આજે પણ આ જગ્યાએ ભગવાનના સાક્ષાત પરચાઓ જોવા મળે છે.