સાત હનુમાન બદલી શકે છે તમારી કિસ્મત. વિશ્વાસ ના હોય તો સ્પર્શ કરી જય હનુમાન લખી શેર કરો. તમારી દરેક મનોકામના પૂર્ણ થશે
ભારતભરમાં અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. દરેક મંદિરની અલગ અલગ માન્યતાઓ હોય છે તેઓ અલગ અલગ ચમત્કારો થી જાણીતા હોય છે. એવામાં આજે આપણે એક મંદિર વિશે જાણવા જઈ રહ્યા છીએ. જે આજે પણ દેશભરમાં પ્રસિદ્ધ મંદિર તરીકે જણાય છે.
આ સાત હનુમાન મંદિર તરીકે જાણીતા મંદિર રાજકોટ થી ચાર કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર. આ મંદિરમાં શનિવારના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ત્યાં માનતા છે કે તેના દર્શન કરવાથી માણસની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યાં કોઈપણ શુભ કાર્ય કરવું હોય ત્યારે ભક્તો સાત હનુમાનજીના મંદિરના દર્શન કરીને જ કરે છે.
આખા રાજકોટ શહેરમાં સાત હનુમાન દાદા ના મંદિરના અખંડ પરચા સાંભળવામાં આવે છે. આ મંદિર અમદાવાદના રાજકોટ નેશનલ હાઇવે પર આવેલું છે તે સાત હનુમાન દાદાજી કહેવાય છે. હનુમાન દાદા નું ભવ્ય અને સુંદર મંદિર રાજકોટના સ્વયંભૂ હનુમાન મંદિરમાંથી એક મંદિર છે.
આ હનુમાન દાદા ના મંદિરમાં તહેવારોના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ મંદિરમાં ભક્તો રડતા આવે છે અને હસતા પાછા જાય છે. આ મંદિરમાં એક સાથે સાત હનુમાન પ્રગટ થયા છે તેથી જ આ મંદિર સાત હનુમાનજી નામ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ઘણા વર્ષો જૂનું છે.
શનિવારના દિવસે આ સાત હનુમાનજી મંદિરના માં ભક્તો ખાલી માથું ટેકે છે અને તેમની દરેક મનોકામના પૂરી થાય છે. આ મંદિરે જે ભક્તો સાચી શ્રદ્ધાથી માંગતા હોય છે તેમનું ફળ અવશ્ય મળે છે.
આ મંદિરમાં એક ભક્ત એ પોતાના બાળકના વિઝા માટે દાદાની માનતા રાખી હતી ભક્તની ઇચ્છા દાદા એ પૂરી કરી હતી અનેક ભક્તોની માનતાદાદા પૂરી કરતા હોય છે. આ મંદિરમાં હનુમાન જયંતીના દિવસે ખૂબ જ ઉલ્લાસથી તેમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે અને ભક્તોની ભારે ભીડ પણ હોય છે.