પૈસા માટે Sherlyn Chopra એ અનેક શોખીનોના બિસ્તર કર્યા છે ગરમ!
Sherlyn Chopra : બોલિવૂડમાં જે દેખાય છે તે હંમેશા હકીકત નથી હોતું. અનેક લોકો મોટા સપનાઓ લઈને મુંબઈ આવે છે, બોલિવૂડમાં એન્ટ્રી મેળવવા માટે. પણ તેમનો પહેલો સામનો હોય છે સંઘર્ષ સાથે.
આ સંઘર્ષ દરમિયાન ઘણા લોકો એવા રસ્તા પસંદ કરે છે જે પાછળથી મુશ્કેલીઓ લાવી શકે છે. તેમનો ભૂતકાળ વારંવાર તેમનો પીછો કરતો રહે છે.
આજે આપણે એવી જ એક અભિનેત્રી Sherlyn Chopra વિશે વાત કરીશું, જેણે ગરીબીના સમયમાં પૈસા માટે તંગીઓનો સામનો કર્યો અને આવા સમયે એ લોકોને મળવા અને ઉંઘવાનો રસ્તો અપનાવ્યો. બાદમાં તે બોલિવૂડમાં પ્રવેશ કરીને અનેક ફિલ્મો કરી, અને પોતાનું નામ પણ કમાયું. અહીં અમે વાત કરી રહ્યા છીએ શર્લિન ચોપરાની.
શર્લિન ચોપરાએ થોડા સમય પહેલા ખુદ સોશિયલ મીડિયા પર એક મોટો ખુલાસો કર્યો હતો. તેણીએ કહ્યુ હતું કે તેની પાસે સમય એવો હતો જ્યારે તે પૈસા માટે લોકો સાથે સૂતી હતી.
પરંતુ હવે તેમ નથી. શર્લિન ચોપરાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું, “ઘણિવખત મારો સંપર્ક પેઇડ સેક્સ માટે કરવામાં આવ્યો હતો અને મેં પૈસાના લીધે આવું કર્યું હતું.
હાં, મેં પહેલા આવું કર્યું હતું, પણ હવે હું એવું નથી કરતી. તે લોકો માટે જે મને આજે પણ મેસેજ કરે છે અને મારા સાથે સંબંધ બાંધવા માંગે છે, એમણે સમજી જવું જોઈએ કે હવે હું એવી નથી.”
શર્લિન ચોપરાનું આ નિવેદન તે સમયે આવ્યું, જ્યારે કેટલાક લોકોએ તેને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હતો. આ નિવેદન આપતી વખતે તેણે પોતાના ભૂતકાળનું સમર્થન પણ કર્યું, અને સ્પષ્ટ કહ્યું કે તે હવે આ રીતના કોઈ કામમાં નથી સંકળાયેલી.
ભલે શર્લિન ચોપરા લાંબા સમયથી કોઈ મોટા પ્રોજેક્ટનો ભાગ નથી રહી, પણ તે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે. પાપારાઝી સાથેના તેના ફોટા અને વિડિઓ વારંવાર વાયરલ થાય છે. તાજેતરમાં તેણે એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
શર્લિન ચોપરા એવી અભિનેત્રી છે, જેણે ખૂલ્લેઆમ સ્વીકાર્યું કે તેણે પૈસા માટે કઠણ નિર્ણયો લીધા, અને હવે તે એ કામ કરતી નથી. આવા સ્વીકાર માટે મોટી હિંમત જોઈએ, અને તે હિંમત શર્લિન ચોપરાએ બતાવી છે.