સાઉથની હોટ એક્ટ્રેસ Amala Paul અને ગુજરાતી સ્ટાર Jagat Desai ના લિપલોક વાળા ફોટો થયા વાયરલ
Amala Paul: ની સગાઈ જગત દેસાઈ સાથે થઈ છે. Amala Paul એ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટો શેર કરીને આ માહિતી આપી છે. Amala Paul એ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા પછી જીવનની શરૂઆત કરી હતી. Amala Paul એ જગત દેસાઈ સાથેના સંબંધોને આગળ વધાર્યા. Amala Paul અને જગતની સગાઈની તસવીરો વાયરલ થઈ રહી છે. તેના ફેન્સ આ તસવીરો ખૂબ શેર કરી રહ્યા છે. તો ચાલો જોઈએ Amala Paul અને જગત દેસાઈની સગાઈના ફોટા.
Amala Paul સુંદર ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. Amala Paul ની આ તસવીર વાયરલ થઈ રહી છે. આ શાનદાર લુકમાં જગત દેસાઈ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. જગત દેસાઈના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
Amala Paul અને જગત દેસાઈ એકબીજાને લિપ કિસ કરતા જોવા મળ્યા હતા. Amala Paul અને જગતની આ તસવીર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. જગત દેસાઈએ તેમની સગાઈમાં જોરદાર ડાન્સ કર્યો હતો. જગત દેસાઈની આ તસવીર પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા.
Amala Paul અને જગત દેસાઈ સાથે જોવા મળે છે. અમલા પોલ અને જગતની આ તસવીરે ચાહકોના દિલ જીતી લીધા.આ તસવીરમાં અમલા પોલ અને જગત દેસાઈ રોમેન્ટિક પોઝ આપતા જોવા મળ્યા હતા. અમલા પોલ અને જગતનો આ રોમેન્ટિક ફોટો ચાહકો જોરદાર રીતે શેર કરી રહ્યા છે.
Amala Paul અને જગત દેસાઈ એકબીજાની આંખોમાં ડૂબેલા જોવા મળ્યા હતા. Amala Paul અને જગતની આ તસવીર ચાહકોનું દિલ જીતી રહી છે.