આ Actress એ કર્યા ભાઈ સાથે લગ્ન, હવે આપવા જઈ રહ્યા છે સંતાનને જન્મ
Actress : આપણા સમાજમાં ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ કેટલાક માટે આ સંબંધ માત્ર નામ પૂરતો જ રહે છે. ક્યારેક કોઈ છોકરી પોતાના સાવકા પિતાની સાથે લગ્ન કરે છે, તો ક્યારેક સાવકા પુત્રને જીવનસાથી બનાવે છે. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જ્યાં પરંપરાગત બાંધણને ઉલટાવી દેવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર આવી જ એક ઘટના ચર્ચાનો વિષય બની છે. અહીં એક છોકરાએ પોતાની સાવકી બહેન સાથે લગ્ન કર્યા છે. આ છોકરાનું નામ તાયો રિક્કી (Tayo Ricci) છે.
જ્યારે તેની સાવકી બહેનનું નામ સ્કારલેટ વાસ (Scarlet Vas) છે. સ્કારલેટ એક જાણીતી Actress છે. બંનેએ લગ્ન બાદ તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા, જેના કારણે તેઓ વધારે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં જ તેમના વિશે માહિતી સામે આવી છે કે તેઓ માતા-પિતા બનવાના છે.
સ્કારલેટ અને તાયોનું જીવન
સ્કારલેટ અને તાયો ઓસ્ટ્રેલિયાના રહેવાસી છે. સ્કારલેટને ઓસ્ટ્રેલિયન ટીવી શો ‘નેબર્સ’માં તેની અભિનય કળા માટે જાણીતા છે. તે આ શોમાં મિષ્ટી શર્માના પાત્રમાં જોવા મળી હતી.
તેમના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ભારે ટ્રોલ કર્યા. ઘણા લોકો તેમને નિંદા કરતાં હતાં, જ્યારે કેટલાકે તેમના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
સ્કારલેટનો મહત્વપૂર્ણ નિર્ણય
સ્કારલેટે ટીવી જગતથી દૂર જવાનો નિર્ણય લીધો અને ડર્ટી વેબસાઇટ માટે કન્ટેન્ટ બનાવવા માટે તેના પતિ સાથે જોડાઈ ગઈ. તે હવે પોતાના સાવકા ભાઈ અને પતિ સાથે ચાહકો માટે વીડિયો બનાવે છે, જેની મદદથી તે મોટા પ્રમાણમાં પૈસા કમાઈ રહી છે.
સમર્થન અને વિવાદ
આ કપલના નિર્ણયે ખૂબ વિવાદ ઊભો કર્યો છે. એક તરફ તે લોકો માટે ઉત્સુકતાનું કેન્દ્ર બની છે, જ્યારે બીજી તરફ ઘણા લોકો આ પ્રકારના સંબંધોને અપમાનજનક ગણાવી રહ્યા છે. આ ઘટનાએ સમાજમાં સંબંધોની સમજ અને પરંપરાઓ વિશે નવી ચર્ચાઓને જમણ આપ્યું છે.
વધુ વાંચો: