google-site-verification: googlec8654436f05b508b.html

માતાજીની આ પવિત્ર વસ્તુ બદલી દેશે તમારી કિસ્મત, વિશ્વાસ ન હોય તો જય ભવાની લખી શેર કરો…

માતાજીની આ પવિત્ર વસ્તુ બદલી દેશે તમારી કિસ્મત, વિશ્વાસ ન હોય તો જય ભવાની લખી શેર કરો…

માતાજીની આ પવિત્ર વસ્તુ બદલી દેશે તમારી કિસ્મત, વિશ્વાસ ન હોય તો જય ભવાની લખી શેર કરો…

દોસ્તો આપણા હિન્દુ ધર્મમાં એવી ઘણી બધી વસ્તુઓ તો ઉપયોગ ભગવાનની પૂજામાં કરવામાં આવતો હોય છે, જેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ બધી વસ્તુઓ ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ ધરાવે છે.

આપણે ભગવાનને જે વસ્તુ અર્પણ કરીએ છીએ તેનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. આપણે ભગવાનને ઘણી બધી વસ્તુઓ પણ અર્પણ કરતા હોઈએ છીએ. જેમ કે ફળ, ફૂલ, દૂધ શ્રીફળ વગેરે.. આ જ ક્રમમાં ભગવાનને કંકુ પણ અર્પણ કરવામાં આવતી હોય છે અને કંકુની મદદથી તિલક કરવામાં આવે છે.

વળી આયુર્વેદમાં પણ કંકુને ખૂબ જ પવિત્ર અને સારું માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવતો હોય છે. કંકુને હળદર અને ચુના તથા લીંબુ ને મિક્સ કરીને બનાવવામાં આવે છે.

આપણા દૈનિક જીવનમાં કંકુનો ઉપયોગ પૂજા પાઠમાં કે પૂજા સામગ્રીમાં કરવામાં આવતો હોય છે. પુરુષો કંકુની મદદથી તિલક અને મહિલાઓ ચાલુ કરે છે. જ્યારે જુના જમાનામાં રાજા યુદ્ધ માટે જતા હતા ત્યારે તેઓ કંકુનો તિલક લગાવીને જતા હતા.

રાજતીલક વખતે પણ તિલક કરવામાં આવતું હતું. જ્યારે આપણા ઘરમાં પૂજા હોય છે ત્યારે કંકુનું તિલક અવશ્ય કરવામાં આવે છે. વળી શુભ પ્રસંગે કે ઔષધ દરમિયાન લાલ કંકુની મદદથી કપાળમાં ચાલ્લો કરવામાં આવે છે. વળી માતાજીના ગરબા ગમતી વખતે પણ પગલા પાડવામાં આવે છે.

કંકુ ની પૂજા સૌથી સારી સામાજિક માનવામાં આવે છે. વળી પૂજા સિવાય બધા જ માંગલિક કાર્યોમાં પણ પૂજાનો ઉપયોગ કરવા કંકુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે પણ થાળીમાં કંકુ જોવા મળે છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *