માં ચામુંડાનાં ફોટોને ટચ કરી આશીર્વાદ લો,છોડીને જશો નહી,લાગશે મહાપાપ,તમારા બધા દુખ દુર થઇ જશે
દુનિયાભરમાં ઘણા દેવી-દેવતાઓના મંદિર આવેલા છે.જ્યાં ચમત્કારો જોવા મળતા હોય છે.એવું કહેવામાં આવે છે કે ચોટીલાના દુંગર પર માતા ચામુંડા સાક્ષાત બિરાજમાન છે.દેશ-વિદેશના અનેક લોકો અહીં માતાના દર્શન કરવા આવે છે. દૂર-દૂરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા અહીં આવે છે.ચામુંડા માં ઘણા હિન્દુઓના કુળદેવી છે.ચોટીલા એ રાજકોટા નજીક આવેલું ધાર્મિક સ્થળ છે.ઐતિહાસિક દ્રષ્ટિએ જોઇએ તો આ સ્થાન પંચાલ તરીકે ઓળખાતું હતું.અહીં માતા ચામુંડાનું મંદિર છે. ચામુંડા માતાએ શક્તિના ચોસઠ અવતારો પૈકીનો એક અવતાર છે.
આપણા દેશમાં મોટાભાગના મંદિરો ડુંગરના શિખરો પર જ આવેલા છે.તેવી જ રીતે આ ચામુંડા માતાજીનું મંદિર પણ ચોટીલા ડુંગરના શિખર પર આવેલું છે.માતાજીના દર્શન કરવા લોકોએ 1000-1200 પગથિયા ચડીને આવે છે અને ધન્યતા અનુભવે છે.અવું કહેવામાં આવે છે કે આ ચોટીલા પર્વત હજારો વર્ષો જુનો છે અને આવું ઠાનપુરાણ નામના પુસ્તકમાં લખાયું છે. દેવી ભાગવત મુજબ પર્વતમાળા વિસ્તારમાં ચંડ અને મુંડ નામના બે રાક્ષસનો ખૂબ જ ત્રાસ હતો.આ દરમિયાન ઋષિમુનિઓ ધ્વારા આધશક્તિને પ્રાથના કરવામાં આવી હત્તે કે તમે આ બે રાક્ષસોનો નાશ કરેલો ત્યારે જ તે યજ્ઞકુંડમાંથી બહાર પ્રગટ થયા હતા.ત્યારબાદ ચંડ અને મુંડ નામના રાક્ષસોનો નાશ કર્યો હતો.ત્યારથી જ આ માતાજી ચંડી ચામુંડા તરીકે ઓળખાય છે.
થોડા સમય પહેલા તૌકતે વાવાઝોડાએ ખૂબ નુકશાન કર્યું હતું.એ સમયે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તરોમાં નુક્શાન થયું હતું.માતાજીના મંદિરમાં કોઇ પ્રકારની હાની થઇ ન હતી.ચામુંડા માતાજીના મંદિરમાં ચમત્કાર થયો હોય એવું લાગે છે.ચામુંડા માતાજીના દર્શન માત્રથી જ બધા ભક્તોના દુ:ખ દૂર થાય છે અને તેમના જીવનની બધી જ મનોકામનાઓ માતાજી પૂરી કરે છે.અહીં દર્શન કરવા માટે દરરોજ ભારે ભીડ જોવા મળે છે.સાંજે આરતી થયા બાદ અહીં મંદિર પર કોઈ રોકાઈ શકતું નથી.મંદિરના પૂજારીને પણ ડુંગર પરથી નીચે આવી જવું પડે છે.
જે કોઈ ભક્ત સાચી શ્રદ્ધા રાખી માતાજી પાસે અરજ કરે છે અને માતાજી પર આસ્થા રાખે છે તેના રખોપા માતાજી જાતે કરે અને બધી જ મનોકામનાઓ પુરી થાય છે. તમે પણ આ લેખને લાઈક અને શેર કરો તેમજ કોમેન્ટ્સમાં લખો જય ચામુંડા માતાજી તમને આગામી બે દિવસમાં જ શુભ સમાચાર મળશે અને તમારી ઈચ્છાઓ પૂરી થશે જય ચામુંડા માતાજી.