google-site-verification: googlec8654436f05b508b.html

ગેસ, એસીડીટી અને કબજિયાતની સમસ્યાથી છો પરેશાન? અપનાવો આ એક ઉપાય, જીવશો ત્યાં સુધી ગેસ અને એસીડીટીની બૂમ નહીં આવે.

ગેસ, એસીડીટી અને કબજિયાતની સમસ્યાથી છો પરેશાન? અપનાવો આ એક ઉપાય, જીવશો ત્યાં સુધી ગેસ અને એસીડીટીની બૂમ નહીં આવે.

હાલમાં મિત્રો ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ગરમી પણ ખુબ જ વધારે પ્રમાણમાં પડી રહી છે, તેથી ઘણા લોકોને વધારે પડતી ગરમીના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે, તેથી તે લોકો શરીરમાં થતી અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે દવાઓ અને પ્રયત્નો કરતા હોય છે, તો પણ ઘણીવાર તે બધી સમસ્યાઓ દૂર થતી જ નથી.

તેથી તે બધી સમસ્યાઓને દૂર કરવા માટે આ ઉપાય કરવો જોઈએ, ઘણા લોકોને પેટમાં ગેસ, એસીડીટી અને કબજિયાત જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે, તે બધા જ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે લોકો ઘણા બધા ઉપાયો અને દવાઓ કરતા હોય છે, તો પણ ઘણીવાર તે બધી સમસ્યાઓ દૂર થતી નથી, તેથી તે બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે આ ઉપાય કરવો જોઈએ.

જે લોકોને પેટમાં અવારનવાર ગેસની સમસ્યા રહેતી હોય તે લોકોને તે સમસ્યા દૂર કરવા માટે રસોડામાં રહેલી આ એક વસ્તુનો ઉપયોગ કરવાનો છે, ગેસની સમસ્યા દૂર કરવા માટે પાણીમાં આ એક વસ્તુને નાખીને પીવાથી શરીરમાં રહેલી ગેસની સમસ્યા તાત્કાલિક જ દૂર થઇ જાય છે, આ ઉપાય કરવાથી પેટને લગતી બધી જ સમસ્યાઓ દૂર થાય છે.

આ પીણું બનાવવા માટે એક ગ્લાસ પાણી લેવાનું છે, ત્યારબાદ તે પાણીમાં એક ચમચી રસોડામાં રહેલું જીરું નાખીને પાણીને ગરમ કરવા માટે મુકવાનું છે, પાણી ગરમ થાય એટલે તેની અંદર એક ટુકડો તજનો નાખવાનો છે, તે પછી પાણીને બરાબર ધીમા તાપે ઉકાળવાનું છે, ત્યારબાદ પાણીને નીચે ઉતારી લેવાનું છે અને થોડું ઠંડુ પડે એટલે તેને પી જવાનું છે.

આ પીણું પીતા પહેલા તેમાં એક થી બે ચમચી જેટલો લીંબુનો રસ અને એક ચપટી જેટલું સંચળ મીઠું નાખવાનું છે, ત્યારબાદ બરાબર ઓગાળીને આ પીણાંને પીવાનું છે, આ પીણાંને જમવાના એક કલાક પછી પીવાનું છે, આથી આ પીણું જે લોકોને શરીરમાં ગેસ, એસીડીટી અને કબજિયાતની સમસ્યા હોય તે લોકો માટે રામબાણ નીવડે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *