હડમતીયા ગામે આજે પણ વાસંગી દાદા હાજરા હજુર બિરાજમાન છે, દાદાના આર્શીવાદ માત્રથી જ નિઃસંતાન દંપતીના ઘરે પારણાં બંધાય છે.જાણો ….
દેશમાં ઘણા નાના મોટા મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, આજે પણ બધા મંદિરોમાં હાજરા હજુર દેવી દેવતાઓ બિરાજમાન છે. આજે આપણે એક તેવા જ ચમત્કારિક મંદિર વિષે વાત કરીશું, આ મંદિરની વાત કરીએ તો કોઈને પણ જીવ જંતુ કરડ્યું હોય તો આ મંદિરમાં બિરાજમાન દાદા તેનું ઝેર જાતે ચૂસી લે છે.
તેથી દરેક લોકો આ એક ચમત્કાર માને છે એટલે લોકો મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે, આ મંદિર વાસંગી દાદાનું મંદિર છે જે હડમતીયા ગામ પાસે આવેલું છે, આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હોય છે.
આજે પણ આ મંદિરમાં દાદા સાક્ષાત બિરાજમાન છે, જયારે પણ કોઈ ભક્તોને સાપ કે વીંછી કરડ્યો હોય તો તેનું ઝેર આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ ચૂસી લે છે. અહીંયા દાદા સાક્ષાત બિરાજમાન છે તેથી તેમના દર્શન માત્રથી જ ભક્તોને પડતી બધી જ સમસ્યાઓ દૂર થાય છે, આ મંદિરમાં દાદા વર્ષ ૧૯૯૩ થી સાક્ષાત બિરાજમાન છે.
આ મંદિરમાં જ્યારથી દાદા બિરાજમાન છે ત્યારથી જ દાદાના આશીર્વાદથી જે દંપતીને સંતાન નથી હોતા તેમને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળતું હોય છે, દાદાના આશીર્વાદથી દંપતીઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોય છે.
દાદાના આશીર્વાદથી જ મંદિરમાં દર્શને આવતા બધા જ ભક્તોના દુઃખો દૂર થઇ જાય છે અને તેમની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થઇ જાય છે, દાદાના દરવાજે આવતા દરેક ભક્તોના તમામ દુઃખો દૂર થાય છે, તેથી ભક્તો હજારોની સંખ્યામાં દાદાના દર્શને આવતા હોય છે.