હૃતિક રોશનની એક્સ અને ગર્લફ્રેન્ડ એકસાથે

સુઝેન અને સબા

સુઝૈન ખાન તેના ઈન્સ્ટાગ્રામ પર તેના એક્સ બોયફ્રેન્ડ હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.

રેહાનનો જન્મદિવસ

હૃતિક રોશન અને સુઝેન ખાનના દીકરા રેહાન રોશનનો કાલે 18મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.

સબાની હાજરી 

આ પાર્ટીમાં સબા ખાનએ પણ હાજરી આપી હતી. બંનેએ સાથે ખૂબ જ મસ્તી પણ કરી હતી. હૃતિક રોશન તેના દીકરાના જન્મદિવસની ઉજવણી કરવા માટે તેના પરિવાર સાથે ગોવા ગયો હતો.

સબા આઝાદ 

સબા અને હૃતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન એકબીજાને ગળે લગાડતા જોવા મળે છે અને કેપ્શન એવું લખવામાં આવ્યું છે: “તારા એટલા બધા પ્રેમ અને સનસાઈન માટે આભાર, પ્રિય સાબુ.”

ગોવામાં પાર્ટી

સુઝૈન ખાન અને હૃતિક રોશનએ તેમના પુત્ર રેહાન રોશનનો 18મો જન્મદિવસ 28 માર્ચે ગોવામાં ઉજવ્યો હતો, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી.

હૃતિક-સુઝેનની લવ સ્ટોરી

પહેલીવાર 12 વર્ષની ઉંમરે હૃતિકને તેની પાડોશીમાં રહેતી સુઝેન ખાન સાથે પ્રેમ થઈ ગયો હતો. હૃતિકની જેમ સુઝેન ખાન પણ એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

હૃતિક-સુઝેનના છૂટાછેડા

હૃતિક અને સુઝેન ખાન એ 13 ડિસેમ્બર, 2013 ના રોજ છૂટાછેડા લીધા. તેમનું લગ્નઃ જીવન 17 વર્ષ ચાલ્યું.