37 ની ઉંમરે દુલ્હન બનશે Kangana Ranaut

કંગનાનું દુલ્હન બનવાનું સપનું 

કંગના રનૌતની આ વાત કોઈનાથી છુપી રહી નથી. લોકોની મોસ્ટ ફેવરિટ કંગના રનૌતનું દુલ્હન બનવાનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે.

કંગના રનૌતનો મિસ્ટ્રી મેન

તેના જીવનમાં એક મિસ્ટ્રી મેન આવી ગયો છે જેને તે ઘણા વર્ષોથી શોધી રહી હતી. હવે કંગના રનૌતએ તેના જીવનની અંતિમ યોજનાઓ બનાવી લીધી છે.

કંગના રનૌતની નવી જિંદગી શરૂઆત 

કંગના રનૌત પણ પોતાની નવી જિંદગી શરૂ કરવા જઈ રહી છે. લાંબા સમયથી કંગના રનૌતના લગ્નની રાહ જોઈ રહેલા ફેન્સ હવે આ સમાચાર સાંભળીને ખુબ જ ખુશ છે.

કંગના રનૌતનો વેડિંગ ડ્રેસ

કંગનાએ વેડિંગ ડ્રેસ પણ ઓર્ડર કરી નાખ્યો છે. કંગનાએ જે ડિઝાઈનર પાસે ચણીયા ચોળી બનાવા નાખી છે એ બોલિવૂડમાં ખૂબ જ પ્રખ્યાત ડિઝાઈનર માનવામાં આવે છે.

કંગનાનો લગ્ન વિશે ખુલાસો

કંગના રનૌત એ કહ્યું કે તે હંમેશા પોતાનો પરિવાર ઈચ્છે છે. સારા છોકરા સાથે લગ્ન કરવાનું દરેક છોકરીનું સપનું હોય છે.

બગલામુખી ધામ 

કંગના રનૌતે તેના જન્મદિવસ પર બગલામુખી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મંદિરના મુખ્ય પૂજારી દિનેશ રતન ભારદ્વાજે ધાર્મિક પૂજા કરાવી

કંગના રનૌત મનાલીથી લઈને મુંબઈ સુધીના આલીશાન બંગલાની માલિક છે, તે વાસ્તવિક જીવનમાં જાણે છે કે કેવી રીતે જીવનને ‘રાણી’ની જેમ જીવવું.