મલાઈકા અરોરા અર્જુન કપૂરના છોકરાની માઁ બનશે

મલાઈકા અરોરાનું ફિટનેસ 

બોલિવૂડની અભિનેત્રીઓમાંની એક મલાઈકા અરોરા 50 વર્ષની ઉંમરે પણ હોટનેસ અને બોડી ગોલના મામલે યુવાનોને ટક્કર આપી રહી છે.

50 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ

મલાઈકા અરોરા એક ઇવેન્ટમાં હંમેશની જેમ ખૂબસૂરત દેખાતી જોવા મળી હતી, પરંતુ તે ઇવેન્ટમાં વોક કરતી વખતે ચાહકોને બેબી બમ્પ જોવા મળ્યો, જે જોઈને ચાહકો ચોંકી ઉઠયા.

રેમ્પ વોક 

મલાઈકા અરોરા સહિત ઘણી મોડલ્સે તાજેતરમાં ગોદરેજના પ્રોફેશનલ બેનર હેઠળ ‘રનવે રેડી હેર’ માં રેમ્પ કર્યું હતું.

મલાઈકા સુંદરતા 

મલાઈકા અરોરા બેશક સુંદર અને ફિટ દેખાતી હતી. પરંતુ, ચાહકો દ્વારા તે ગર્ભવતી હોવાની ચર્ચા ખુબ ઝડપથી વાયરલ કરવામાં આવી હતી.

મલાઈકા અરોરાના છૂટાછેડા

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના લગ્ન થયા હતા. પરંતુ બાદમાં 2017માં તેઓએ છૂટાછેડા લઈ લીધા હતા.

મલાઈકા-અર્જુનના લગન

અર્જુન કપૂર અને Malaika Arora લગ્નઃના બંધનમાં બહુ જલ્દી બંધાશે. એવા સમાચાર સામે આવ્યા. બંને આ મહિને 19 એપ્રિલના રોજ લગ્ન કરશે.

લગ્નનું આમંત્રણ 

અર્જુન અને મલાઈકાએ લગ્ન માટે બહુ ઓછા લોકોને આમંત્રણ આપ્યું છે. આ લગ્નમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ સામેલ થશે.