સના જાવેદ બાદ શોએબ મલિક કરશે ચોથા લગ્ન

પહેલા લગ્ન

શોએબ મલિકના પહેલા લગ્ન 2002માં હૈદરાબાદની આયેશા સિદ્દીકી સાથે થયા હતા. ત્યારે તેની પહેલી બેગમ આયેશા સિદ્દીકીની ઉંમર 29 વર્ષની હતી.

બીજા લગ્ન

2010માં શોએબ મલિકએ સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા, આ લગ્ન એ તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો.

ત્રીજા લગ્ન

20 જાન્યુઆરી, 2024ના રોજ શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા. 

ચોથા લગ્ન

હાલમાં પાકિસ્તાની અભિનેત્રી નવલ સઈદને રમઝાનના એક કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યાં હોસ્ટે તેમને પૂછ્યું કે શું તેમને સોશિયલ મીડિયા પર કોઈ ફની મેસેજ આવે છે કે નહીં.

ફલર્ટ

નવલ સઈદે આ સવાલોને નકાર્યો નહિ, પરંતુ શોએબ મલિકે પણ તેને સંદેશ મોકલ્યો હતો કે કેમ તે અંગે તેણે હાંસી ઉડાવી હતી.

નવલ સઈદેનો જવાબ 

નવલ શોએબ મલિકના સંદેશા મળવાથી બિલકુલ પ્રભાવિત ન થઈ. તેમણે કહ્યું, “આ યોગ્ય નથી, કારણ કે અમે તેમનો ખૂબ જ આદર માનીએ છીએ.”

શોએબ તેમના લગ્નની જાહેરાત કરે તે પહેલા જ સના જાવેદને ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યો હતો. તેનો પરિવાર તેના નિર્ણયથી ખુશ ન હતો અને મોટાભાગના લોકો તેના લગ્ન સમારોહમાં આવ્યા ન હતા.