તાપસી પન્નુએ ગૂપચૂપ કરી લીધા લગ્ન

તાપસી પન્નુના લગ્ન

બોલિવૂડની જાણીતી અભિનેત્રી તાપસી પન્નુએ તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે 23 માર્ચે લગ્ન કર્યા હતા.

લગ્નમાં રોમાંસ 

તાપસી પન્નુ અને મેથિયાસ બોનું લગ્ન ઉદયપુરમાં બહુ અલેન કરવામાં આવ્યું છે, જેમાં કલાકારોની હાજરી પણ થઈ છે.

તાપસી પન્નુની માંગમાં સિંદૂર

તાપસી પન્નુની આ હોળીની તસવીરો પર લોકોએ ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. આ તસવીરોમાં તાપસીની માંગમાં લાલ કલર બતાવે છે.

સોશિયલ મીડિયામાં ઉત્સાહ

તાપસી અને મેથિયાસ બો ના લગ્નના સમાચાર  સોશિયલ મીડિયા પર ઉત્સાહ સાથે વાયરલ થઈ રહ્યા છે.

કલાકારોની સાથે ઉજવણી

બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત અન્ય બીજા ઘણા કલાકારોએ પણ હાજરી આપી હતી. આ ગેસ્ટ લિસ્ટમાં માત્ર બોલિવૂડ એક્ટર અનુરાગ કશ્યપ અને પાવેલ ગુલાટી સામેલ છે.

તાપસી પન્નુનું પ્રી-વેડિંગ

તાપસી પન્નુએ ઉદયપુરમાં પોતાના લગ્ન કર્યા છે. તાપસી પન્નુના પ્રી-વેડિંગની શરૂઆત 20 માર્ચથી શરુ થઈ ગઈ હતી.

તાપસી-મેથિયાસની મુલાકાત

તાપસી પન્નુ અને મથિયાસ બો પહેલી વાર 2013 માં ઈન્ડિયન બેડમિન્ટન લીગમાં મળ્યા હતા. અને થોડી જ વારમાં તેમનું બોન્ડિંગ મજબૂત બની ગયું.