ભક્તની માનતા પૂરી થતાં આ સાત ભાઈઓનો પરિવાર 2.5 લાખ રૂપિયા લઈને પહોંચ્યા મોગલધામ કબરાઉ
તમે મા મોગલની પવિત્રતા વિશે ઘણું જાણ્યું હશે. માં મોગલ ની સાચા મનથી યાદ કરવામાં આવે તો તમારા દરેક કામ પૂરા થાય છે. માં મોગલ તેમના ભક્તોને દુઃખી જોઈ શકતી નથી. મા મોગલ ના સ્મરણથી જ ભક્તોના દુઃખ દૂર થાય છે. મા મોગલ ના દ્વારે કોઈ પણ ભક્ત આવે તે દુઃખી પાછા જતા નથી.
આ કબરાઉ ધામમાં આવેલું માં મોગલ નું મંદિર ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. કોઈપણ માનતા માની હોય એ માનતામાં મોગલ પૂરી ના કરે તેવો કોઈ દિવસ આવ્યું જ નથી. મા મોગલ ના દ્વારે લોકો માનતા માનવા માટે હજારો રૂપિયા લઈને આવે છે પણ માં મોગલ તો પૈસાના ભૂખ્યા નથી એ તો બસ એક ભાવના ભૂખ્યા છે.
મા મોગલ ના દ્વારે કોઈ પણ ભક્ત આવેલું નિરાશ ગયો નથી એવા જ એક આજે તેમના પરચા વિશે આપણે જાણીશું. સાત ભાઈઓ તેમના પરિવાર સાથે કબરાઉ ધામ પહોંચ્યા હતા. ગાદી પર બિરાજમાન મણીધર બાપુ ના ચરણોમાં નમન કરીને આ સાત પરિવારના ભાઈઓ કહે છે કે
અમારા ઘરના દરેક સભ્યો ઉપર કોઈપણ માં મોકલે અડચણ આવવા દીધી નથી તે માટે અમે અહીં તેમના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. ત્યારે તેઓ મણીધર બાપુને દાન પેટે અઢી લાખ રૂપિયા દાનમાં આપવા લાગે છે. ત્યારે મણીધર બાપુ કહે છે કે માને તો બસ ભક્તનો વિશ્વાસ જ જોઈએ છે.
આ તમારી શ્રદ્ધાને કારણે તમારો પરિવાર ખૂબ જ ખુશ રહે છે. માં મોગલના આશીર્વાદ તમારા પરિવાર ઉપર કાયમ માટે રહેશે મા મોગલ ના આશીર્વાદ છે. માં મોગલ ને તો પૈસાની જરૂર નથી પણ તે બસ એક ભાવના ભૂખ્યા છે. તેમની આ પૈસા ની જરૂર નથી તમે આ તમારી બહેનો કે દીકરીઓ હોય તેમની સરખા ભાગે વહેંચી દેજો.