google-site-verification: googlec8654436f05b508b.html

Abhishek Bachchan અને ઐશ્વર્યા રાય અમિતાભ બચ્ચનના કારણે લેશે છૂટાછેડા?

Abhishek Bachchan અને ઐશ્વર્યા રાય અમિતાભ બચ્ચનના કારણે લેશે છૂટાછેડા?

Abhishek Bachchan : આજકાલ અમિતાભ બચ્ચનના પરિવારમાં ઘરના સદસ્યો વચ્ચે ખુબ અનબન ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર અવારનવાર એશ્વર્યા રાય અને Abhishek Bachchan ના છૂટાછેડાની ખબરો આવતી રહેતી હોઈ છે.

ક્યારેક એમ ખબર બહાર આવે છે કે અમિતાભ બચ્ચનને તેની વહુ ઐશ્વર્યા રાયને ઘરની બહાર કાઢી મૂકી, તો ક્યારેક એવું જાણવામાં આવે કે બચ્ચન પરિવાર એકસાથે થઈ ગયા. આ બધી ચર્ચાઓ વચ્ચે ચાહકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે કે આખરે બચ્ચન પરિવારમાં ચાલી શું રહ્યું છે.

કેટલાક સમયથી એવું કહેવામાં આવે છે કે અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયના લગન્જીવનમાં પ્રોબ્લમ ચાલી રહી છે. અને તેના લીધે તેના ઘરે લોકો વચ્ચે દરાર પણ આવી ગઈ છે.

Abhishek Bachchan
Abhishek Bachchan

Abhishek Bachchan લેશે છૂટાછેડા? 

મહાનાયક ની આ નફરતે તેમનું જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે. સોશિયલ મીડિયા ના અહેવાલ અનુસાર એવું કહેવામાં આવે છે કે અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય વચ્ચે થતા ઝગડાઓ પાછળ અમિતાભ બચ્ચન નો મોટો હાથ છે.

અમિતાભ બચનને થોડા દિવસ પહેલા મુંબઈમાં આવેલા તેના ત્રણ બંગલામાંથી એક બંગલો તેની દીકરી શવેતા નંદા ના નામે કરી નાખ્યો. આ વાત અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનને અને તેની વહુ એશ્વર્યા રાયને પણ બિલકુલ પસંદ આવી નહિ.

Abhishek Bachchan
Abhishek Bachchan

એશ્વર્યા રાય અને તેની સાસુ જયા બચ્ચન વચ્ચે ઘણા વર્ષોથી અનબન ચાલી રહી છે. તેઓ પરસ્પર એકબીજા સાથે બોલતા નથી. એટલું જ નહિ પરંતુ જ્યારથી અમિતાભ બચનન ની દીકરી શવેતા નંદા તેના ઘર જલસામાં સીફ્ટ થઈ ત્યારથી અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય વચ્ચે પણ ખુબ જ અનબન થતી રહેતી હોઈ છે.

એશ્વર્યા રાયની તેની નણંદ શવેતા નંદા સાથે પણ ખુબ અનબન થતી હોઈ છે. એશ્વર્યા રાય થોડા સમય પહેલા યોજાયેલી નણંદ શવેતા નંદાની બર્થ ડે પાર્ટીમાં પણ ગઈ નહોતી. પરંતુ તે અને તેની દીકરી આરાધ્ય બચ્ચન બંને તેના નાના ના ઘરે ચાલ્યા ગયા હતા.

Abhishek Bachchan
Abhishek Bachchan

તે ઉપરાંત હોળીના શુભ પ્રસંગે પણ અભિષેક બચ્ચન અને Aishwarya Rai Bachchan એ તેમના ખાસ મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી. અને જલસામાં અમિતાભ બચનને તેની પત્ની જ્યા બચ્ચન, દીકરી શવેતા નંદા અને નાતિન નવ્યા નંદા સાથે મનાવી હતી.

નોંધ- અમે આ વાતની પુષ્ટિ કરતા નથી.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *