Aditi Rao Hydari એ તેલંગાણાના મંદિરમાં બોયફ્રેન્ડ સિધ્ધાર્થ સાથે કર્યા ગુપચુપ લગ્ન!!
Aditi Rao Hydari : સિદ્ધાર્થ અને Aditi Rao Hydari લાંબા સમયથી એક-બિજાને પ્રેમ કરે છે. તેમના આ સંબંધો વિશે સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ સિદ્ધાર્થ અને અદિતિએ તેના ગુપ્ત લગ્નઃ વિશે કોઈને જાણ આપી નથી. જો કે ચાહકો તેમની જોડીને ખુબ જ પસંદ કરી રહ્યા છે, પરંતુ હાલમાં જે સમાચાર સામે આવ્યા છે તે જાણીને તમને ખુબ જ આનંદ થશે. જે સમાચાર એ છે કે સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી એ ચોરી છુપીથી લગ્ન કરી લીધા છે.
Aditi Rao Hydari અને સિદ્ધાર્થના લગ્ન થયા
અદિતિ રાવ હૈદરીએ તેના બોવ જુના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે સાત ફેરા લીધા અને લગ્ન સંપન્ન કર્યા. તેલંગાણાના રંગનાથ સ્વામી મંદિરમાં અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે પતિ-પત્ની બન્યા. આ નવદંપતીનું લગન જીવન આજથી થયું શરુ, લગ્નમાં અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થનો પરિવાર અને મિત્રો પણ હાજર હતા. સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ તેલંગાણાના એક મંદિરમાં લગ્ન કર્યા એ તસવીરો હજી સુધી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ નથી.
સિદ્ધાર્થ અને Aditi Rao Hydari એ 2021 માં તમિલ-તેલુગુ ફિલ્મ ‘મહા સમુદ્રમ’ માં સાથે કામ પણ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. અદિતિ અને સિદ્ધાર્થે સાઉથની ઘણી બધી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને વેકેશન પર સાથે ફરવા જતા પણ જોવા મળ્યા છે. બંને તેમના સંબંધોને સોશિયલ મીડિયા પર શેર કરેલો જ હતો, તેથી લોકો તેમને સાથે જોવાનું પસંદ કરે છે. અને તેમની જોડી ને લોકો પસંદ પણ કરે છે.
સોશિયલ મીડિયાના સમાચારોમાં એવું સામે આવ્યું છે કે અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે તમિલનાડુના પૂજારીઓને બોલાવીને લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થ અને અદિતિએ વનપર્થી મંદિરમાં સાત ફેરા લીધા. અદિતિ રાવ હૈદરીનું આ જગ્યા સાથે પહેલેથી જ ખાસ સબંધ છે.
અદિતિ રાવ હૈદરીના નાના વાનપર્થી સંસ્થાનમના છેલ્લા પ્રમુખ હતા. વધુમાં, મ કહેવામાં આવે છે કે, તે શાહી પરિવારની એક દીકરી છે. આ દંપતીએ હજુ સુધી લગ્નને લઈને જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી અને લગ્નની કોઈ તસવીર પણ વાયરલ કરી નથી.
ફેન્સ લગ્નના ફોટાની રાહ જોઈ રહ્યા છે
ફેન્સ લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ અહીં એવું કહેવાય છે કે સિદ્ધાર્થ અને અદિતિએ હમણાં જ તેમના સંબંધોની પુષ્ટિ કરી છે. અને એવું કહેવામાં આવ્યું છે કે આ ગુપ્ત લગ્ન ખુબ જ ઉતાવળમાં થયા છે. બંને એકબીજાના બંધનમાં બંધાઈ ગયા છે. અને લોકો સોશિયલ મીડિયાના લોકો તેમના લગ્નની ખુશખબરીથી ખુબ જ ઉત્સાહ માં આવી ગયા છે.
અદિતિ અને સિદ્ધાર્થ વર્ષ 2021માં સાથે જોવા મળ્યા હતા
અદિતિ અને સિદ્ધાર્થે 2021 માં તેલુગુ તમિલ ફિલ્મ ‘મહા સમુદ્રમ’માં કામ કર્યું હતું. અદિતિ અને સિદ્ધાર્થે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આટલું જ નહીં બંને એક વખત સાથે બહાર પણ ગયા છે.
ઉપરાંત, બંને ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાથે જોવા મળ્યા છે. અને બંનેની ફેમિલી વચ્ચેના સબંધ પણ સારા છે, બંનેના ઘરના લોકો એ લગન માટે ખુશી ખુશી પરવાનગી આપી દીધી હતી.
અદિતિ રાવ હૈદરીએ બીજા લગ્ન કર્યા
અદિતિ રાવ હૈદરીનો જન્મ તેલંગાણામાં થયો હતો. અદિતિ રાવ હૈદરીની બાળપણની યાદો તેલંગાણા સાથે જોડાયેલી હોવાથી તેણીએ તેલંગાણાના વાનપર્થી જિલ્લાના શ્રીરંગાપુરમાં શ્રી રંગનાયકસ્વામી મંદિરમાં સિદ્ધાર્થ સાથે સાત ફેરા લઈને લગન ના બંધનમાં બંધાઈ. કહેવામાં આવ્યું છે કે અદિતિ રાવ હૈદરીના આ બીજા લગ્ન છે. એ પહેલા એના એક વાર છૂટાછેડા થઈ ચુક્યા છે.
20 ફેબ્રુઆરી 2002 ના રોજ, અદિતિ રાવ હૈદરી એ વકીલ અને ભૂતપૂર્વ અભિનેતા સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 2013માં લગ્ન કર્યા હતા.
17 વર્ષની ઉંમરે અદિતિ સત્યદીપને મળી હતી. અભિનેત્રીએ 24 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા, પરંતુ તેણે તે લગ્નને બધાથી ગુપ્ત રાખ્યું હતું, કારણ કે તે ફિલ્મી દુનિયા હજી કદમ મૂકી રહી હતી. અને તે એવું ઇચ્છતી હતી કે તેના લગનને લીધે તેના કરિયર પર કોઈ અસર ન પડવી જોઈએ.
વધુ વાંચો: