ઘણા વર્ષો પછી આ પરિવારમાં માં મોગલની માનતાથી દીકરાનો જન્મ થયો,પ્રેમથી લખો માં મોગલ.
માં મોગલના પરચા ખુબ જ અપરંપાર છે,માં મોગલ પર શ્રદ્ધા રાખવાથી માં ભક્તોના બધા જ દુખ દુર કરે છે,મા મોગલ નું નામ લેવા માત્રથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
માં મોગલનું ધામ ઘણી જગ્યાએ આવેલું છે,કચ્છના કબરાવ ખાતે પણ માં મોગલનું ખુબ જ મોટું ધામ આવેલું છે,માં મોગલના ધામની અંદર ભક્તોની ભારે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે,માં તેના શરણે આવેલા ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી.
માં મોગલ સંતાનહીન દંપતીને સંતાન સુખ પણ આપે છે,હાલમાં જ એક એવો પરિવાર માં મોગલના ધામની અંદર પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો, અને આ પરિવાર દીકરાને લઈને કબરાઉ ધામ પહોંચી ગયો હતો, તેમ જ આ પરિવારની અંદર સંતાન પ્રાપ્તિનું સુખ મળતું ન હોવાને કારણે આ પરિવારમાં મોગલ ને યાદ કરીને તેની માનતા માની હતી અને માં મોગલના આશીર્વાદથી આ પરિવારની અંદર દીકરાનો જન્મ થયો હતો.
કબરાઉ ધામ પહોચીને માના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ મા મોગલ ના મંદિર ની અંદર બિરાજમાન એવા મણીધર બાપુને ₹2100 આપ્યા હતા.,ત્યારે મણીધર બાપુએ ₹2100 માં 20 રૂપિયા ઉમેરીને પરિવારને પાછા આપ્યા હતા, અને કહ્યું હતું કે તારી માનેલી માનતા પુરી એવું કહીને પૈસા પાછા આપી દીધા હતા,