google-site-verification: googlec8654436f05b508b.html

અજય દેવગનની સાળીનું ટાઈટ ફિગર જોઈને લલચાઈ જશો, બોવ નસીબદાર છે જીજુ અજય…

અજય દેવગનની સાળીનું ટાઈટ ફિગર જોઈને લલચાઈ જશો, બોવ નસીબદાર છે જીજુ અજય…

બોલિવુડ અભિનેત્રી તનીષા મુખર્જી છેલ્લા ઘણા સમયથી નાના અને મોટા પડદાથી દૂર છે. છેલ્લે તે બિગબોસ સિઝન 7માં નજર આવી હતી. ભલે તે પડદાથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે. તેણે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેની એવી તસવીર શેર કરી છે, જેને જોઇને ચાહકોના હોંશ ઉડી ગયા છે. તનીષાએ તેની ટોપલે તસવીર શેર કરી છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

આ તસવીરને પોસ્ટ કરતા તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, જો તમને પોતાનામાં કંઇ પણ ખૂબસુરત નજર નથી આવી રહ્યુ તો પોતાના માટે એક સારો અરીસો ખરીદી લેવો જોઇએ. મારા અરીસાને કોઇ સફાઇની જરૂરત નથી. શુભ પ્રભાત દુનિયા, વાસ્તવિક બન્યા રહો.

 

 

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

તનિષાએ એક ટોપલે તસવીર શેર કરી છે જેમાં તે અંડરપેન્ટમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં તનિષાએ પોતાની જાતને પોતાના હાથથી ઢાંકી રાખી છે. તનિષાની આ તસવીર પોસ્ટ કરતી વખતે કેટલાક લોકોએ તેના વખાણ કર્યા તો કેટલાક યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કરી. લોકોએ કમેન્ટ કરી અને લખ્યું કે તે માત્ર ધ્યાન ખેંચવા માટે આવું કરી રહી છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

કોઈએ લખ્યું- ‘હાઈલાઇટમાં રહેવા માટે તમારી પાસે ઉતારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ‘ બીજાએ લખ્યું- ‘તમારી ઈમેજ બગાડો નહીં, તમારે લોકોને બતાવવાની જરૂર નથી કે તમે સાઈકો છો.’

 

 

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

આ ઉપરાંત એકે લખ્યું- ‘તમારી ત્વચા બતાવવાને બદલે તમારી પાસે રાખો.’ તમને જણાવી દઈએ કે, તનિષા તેની ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહી છે અને તે દરરોજ તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ પહેલીવાર નથી જ્યારે તનિષા ટ્રોલ્સના નિશાના પર આવી હોય.

 

 

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

આ પહેલા પણ તેણે તસવીરો વિશે લોકો પાસેથી ઘણું સાંભળ્યું છે. તનિષા મુખર્જીએ બેશક બોલિવૂડમાં ફિલ્મો કરી છે પરંતુ તેની માતા અને બહેનની જેમ તે બોલિવૂડમાં પોતાના પગ જમાવવામાં સફળ થઈ શકી નથી. બોલિવૂડ એક્ટ્રેસ કાજોલની નાની બહેન તનિષા મુખર્જી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તનિષા ટેલિવિઝનના સૌથી પ્રખ્યાત અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળી છે. આ શોમાં તેની અરમાન કોહલી સાથે ઘણી નિકટતા જોવા મળી હતી. તેના સમાચારે સોશિયલ મીડિયામાં ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

 

 

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *