Akshay Kumar ના દીકરા આરવે પટાવી આ ભૂરી, જોઈને વળી જશે પરસેવો
Akshay Kumar : અક્ષય કુમારનો દિકરો આરવ આ દિવસોમાં ફિલ્મોથી દૂર ફેશન ડિઝાઈનિંગમાં કરિયર બનાવવાની મહેનત કરી રહ્યો છે. બીજી તરફ, હવે તેના કેટલાક ખૂબસૂરત હસીનાઓ સાથેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.
ગયા વર્ષે Akshay Kumar નો દીકરો આરવનો એક ફોટો વાયરલ થયો હતો. આ ફોટોમાં તે એક છોકરી સાથે જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ફોટાની ઘણી ચર્ચા થઈ હતી.
જણાવી દઈએ કે, આ છોકરી બીજું કોઈ નહીં પણ આરવની માસી, એટલે કે રિંકી ખન્નાની દીકરી નાઓમિકા સરન છે. Akshay Kumar ના દીકરા આરવનું કઝિન નાઓમિકા સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે.
ઓમિકા સોશિયલ મીડિયા પર આરવ સાથેના ફોટા પોસ્ટ કરતી રહે છે. ચાહકોને પણ બંનેની બોન્ડિંગ ઘણી પસંદ આવી રહી છે.
Akshay Kumar ના દીકરા આરવની ગર્લફ્રેન્ડ
નાઓમિકા વિશે વાત કરીએ તો તેનું ઇન્સ્ટાગ્રામ પર વેરિફાઈડ એકાઉન્ટ છે. તેના લગભગ 93 હજાર ફોલોઅર્સ છે. નાઓમિકા સોશિયલ મીડિયા પર સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજમાં ફોટા શેર કરતી રહે છે. તેની ફેશન સેન્સ અદભૂત છે. તે બોલિવૂડ અભિનેત્રીઓને પણ તેના સિઝલિંગ લુકથી ટક્કર આપે છે. નાઓમિકા લંડનમાં રહે છે.
જણાવી દઈએ કે, અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની પ્રોફેશનલ લાઈફમાં મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે. અક્ષયની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે.
સિર્ફિરા સિવાય અક્ષયે સેલ્ફી, બચ્ચન પાંડે, બડે મિયાં છોટે મિયાં, મિશન રાનીગંજ, સમ્રાટ પૃથ્વીરાજ જેવી ફ્લોપ ફિલ્મો આપી છે. હવે અક્ષય ખેલ ખેલ ફિલ્મ લાવી રહ્યો છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મને કેવો રિસ્પોન્સ મળે છે.
વધુ વાંચો: