google-site-verification: googlec8654436f05b508b.html

આજથી Ambani family નું મોંઘું ઘર તોડવાની શરૂઆત થઈ ગઈ, મુકા કાકા મુકાયા ચિંતામાં..

આજથી Ambani family નું મોંઘું ઘર તોડવાની શરૂઆત થઈ ગઈ, મુકા કાકા મુકાયા ચિંતામાં..

Ambani family : મુકેશ અંબાણીનું સૌથી મોંઘું ઘર એટલે કે મુંબઈમાં આવેલું એન્ટેલિયા હાઉસ ની ચર્ચાઓ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીએ એમનું આ મોંઘું ઘર વેચ્યું છે.

મુકેશ અંબાણીએ એવા સંજોગોને કારણે આ ઘર વેચ્યું છે તમને જાણીને નવાઈ લાગશે દોસ્તો મુકેશ અંબાણીએ એનું મોંઘું ઘર એટલે કે એન્ટેલિયા નહીં એમણે ન્યુયોર્કમાં આવેલો પોતાનો બંગલો વેચ્યો છે જો તમે એવું વિચારી રહ્યા છો કે એમણે એન્ટેલિયા વેચ્યું છે તો એ બિલકુલ ખોટી વાત છે.

ન્યુયોર્કમાં આવેલી એમની એસ્ટેટ જે હતી એમણે વેચી છે જે 9 મિલિયન ડોલર રૂપિયા આવ્યા છે આ રૂપિયામાંથી મુકેશ અંબાણી નવું કંઈક ખરીદવાની કે નવા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા દાખલ કરી શકે છે.

ત્યારે જ્યારથી આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા છે સૌ લોકો વિચારી રહ્યા છે કે મુકેશ અંબાણીએ એમનું 27 માળની લક્ઝરીયસ સુવિધા ધરાવતું એન્ટેલિયા હાઉસ શા માટે વેચ્યું છે પણ એવું નથી કે એમણે એન્ટેલિયા હાઉસ વેચ્યું છે હવે ભલે એમનું નામ દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં પાછળ જતું હોય પણ મુકેશ Ambani એ એમનું આંટેલિયા હાઉસ ક્યારેય પણ વેચી શકે નહીં જેમનું નિવાસસ્થાન છે.

Ambani family
Ambani family

એમાં 27 માળ છે અને આ 27 માળમાં આજે પણ અંબાણી પરિવાર રહે છે ત્યારે કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે કે મુકેશ અંબાણી એમનો હાઉસ હવે તોડવા મળ્યું છે ત્યારે આ વાતો પણ ખોટી છે સોશિયલ મીડિયા પર અનેક વાતો જે થતી હોય છે એમાં કેટલીક વાતોના કોઈ પુરાવા હોતા નથી.

ત્યારે મુકેશ અંબાણીએ એમનું જે હાઉસ છે એ ન્યુયોર્ક ખાતે આવેલું છે એ વેચ્યું છે અને હવે તે દુબઈમાં આવેલું એસ્ટેટ ખરીદવા માંગે છે મુકેશ અંબાણીના 9 મિલિયન ડોલરમાં એ વેચાયેલા હાઉસની વેલ્યુ કેટલી હતી અને શા માટે એમણે આ વેચ્યું છે મુકેશ અંબાણીને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક માનવામાં આવતા હતા અને હવે એમનું સ્થાન અદાણીએ લીધું છે.

મુકેશ અંબાણી ભલે આજે ટોપ રીચેસ્ટ પર્સનમાં એમનું સ્થાન પાછળ આવ્યું હોય પણ મુકેશ અંબાણીની સંપત્તિ માં કોઈ ઘટાડો નોંધાયો નથી ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ દુબઈમાં બીચ સાઈડનો પોતાનો આલીશાન બંગલો ખરીદવા માટે જોડાણ કર્યું છે.

Ambani family
Ambani family

અને આ બંગલો ખરીદવા માટે જ એમણે ન્યુયોર્ક ખાતે આવેલો એ પોતાનો બંગલો વેચ્યાની વાત સામે આવી છે મીડિયા રિપોર્ટસ અનુસાર મુકેશ અંબાણી દુબઈમાં એ બીજ સાઈડ વિલાના મિસ્ટી ખરીદનારા છે કહેવામાં આવી રહ્યું છે કે આ વિલાની કિંમત 80 મિલિયન ડોલર છે.

ન્યુયોર્કનો બંગલાની કિંમત તો માત્ર 9 મિલિયન ડોલર હતી પરંતુ આ દુબઈમાં આવેલો આ બંગલો 80 મિલિયન ડોલરનો છે અંબાણી આ શહેરમાં રહેણાંક મિલકત ખરીદનાર સૌથી મોટા બિઝનેસમેન છે મીડિયા રિપોર્ટસ અનુસાર પામ જુમેરા બીચ પરની આ પ્રોપર્ટી આ વર્ષની શરૂઆતમાં મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવી છે.

આ નવા અંબાણી વિલામાં એક બેડરૂમ એક ખાનગી સ્પા અને ઇનડોર અને આઉટડોર બ્રિજ છે તમને જણાવી દઈએ કે દુબઈ શહેર અતિ સમૃદ્ધ લોકો માટે ફેવરીટ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે ત્યાંની સરકારે લોંગ ટર્મ ગોલ્ડન વિઝા હા લાવી અને વિદેશ ઓને માટે ઘર ખરીદવાનું સરળ બનાવી દીધું છે.

Ambani family
Ambani family

આ સ્થાન બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામ અને હિન્દી સિનેમાના બાદશાહ શાહરુખ ખાન જેવા અંબાણીઓના નવા પાડોશીઓ હશે મીડિયા રિપોર્ટસ અનુસાર દુબઈમાં થયેલી આ પ્રોપર્ટી ડીલને ગુપ્ત રાખવામાં આવી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબાણીને બનાવવા અને તેને સુરક્ષિત સુનિશ્ચિત કરવા માટે લાખો ડોલરો ખર્ચવાની તૈયારી પણ કરી રહ્યા છે.

જો કે અંબાણીના પ્રાથમિક નિવાસસ્થાન મુંબઈમાં 27 માળની ગગનચુંબી ઇમારત એન્ટેલિયા રહેશે આ એમનું મૂળ સ્થાન રહી છે જેની કિંમત 15000 કરોડ રૂપિયાની આસપાસ કહેવામાં આવે છે અને આ 27 માળની ભવ્ય બિલ્ડીંગમાં અંબાણી પરિવાર આજે પણ વસે છે જે મુંબઈમાં આવેલું છે.

આ મુંબઈમાં આવેલા વિલા ખાતે જ આ મુંબઈમાં આવેલા એમના બંગલો ખાતે જ આનંદ અને રાધિકાના લગ્ન કરવામાં આવ્યા હતા મુકેશ અંબાણીએ ન્યુયોર્ક ખાતે આવેલો એમનો બંગલો એટલા માટે વેચ્યો છે કે હવે તે દુબઈમાં એમનું નવી એસ્ટેટ નવો મિલકત ખરીદવા જઈ રહ્યા છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *