google-site-verification: googlec8654436f05b508b.html

Anant Ambani ની વહુ રાધિકાનુ આ સત્ય કોઈ નથી જાણતુ, સસરાએ કહ્યું- હું તને છોડીશ..

Anant Ambani ની વહુ રાધિકાનુ આ સત્ય કોઈ નથી જાણતુ, સસરાએ કહ્યું- હું તને છોડીશ..

Anant Ambani : રાધિકા મર્ચન્ટ હાલમાં શું કામ કરી રહી છે? રાધિકા ક્યાં સુધી ભણેલી છે? આ તમામ સવાલો કદાચ તમારા મનમાં પણ થતા હશે ત્યારે આજના સમાચારમાં અમે આ તમામ સવાલો ઉપર પર્દાફાશ કરવાના છીએ કે આખરે Anant Ambani ની વહુ શું કરે છે.

એને કેટલું શિક્ષણ મેળવ્યું છે સૌથી પહેલા રાધિકા એટલી સંસ્કારી અને ગુણવાન છોકરી છે કે કોઈ પણ તેને પોતાના ઘરની વહુ બનાવવા માંગે છે રાધિકા એક બિઝનેસ વુમન છે તેની વિરેન મર્ચન્ટની દીકરી છે અને શૈલા મર્ચન્ટ એન્કર હેલ્થકેરના સીઈઓ રાધિકાએ કેથરેન ઝોન કોનન સ્કૂલ અને એમ કહેવાય કે એલો મીડિયા વર્લ્ડ સ્કૂલ મુંબઈમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે.

ત્યારે રાધિકાએ એના પિતા માટે હંમેશા કામ કર્યું છે એના પિતા વિરેન મર્ચન્ટ રાધિકા એન્કર હેલ્થકેર કંપનીના ડિરેક્ટર્સ માંથી એક છે આ રાધિકા ભરત નાટ્યમમાં પણ ખૂબ માહિર છે રાધિકા એની સાદગી માટે જાણીતી છે એને નજીકથી જાણનારા લોકો જાણે છે કે રાધિકા ખૂબ જ ડાઉન ટુ અર્થ છે.

Anant Ambani
Anant Ambani

રાધિકા મર્ચન્ટ ના પિતા દેશના પ્રખ્યાત વ્યક્તિ છે મુકેશ અંબાણી પણ ઉદ્યોગપતિઓમાં એક છે ત્યારે રાધિકાના પિતાની કુલ સંપત્તિની જો વાત કરીએ કરવામાં આવે તો એ 50 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે જો કે એમની અંબાણી સાથે કોઈ સરખામણી નથી મુકેશ અંબાણીએ આ પહેલા 1000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે.

એમના પુત્રના લગ્ન હોય કે પછી ઈશાના લગ્ન હોય તમામમાં એમણે પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે ના દીકરા અનંત અંબાણી અને ડાયમંડ બિઝનેસમેનની દીકરી એટલે કે રાધિકા મર્ચન્ટના લગ્ન ભવ્ય રીતે એમ કહેવાય કે વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રિહાના માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ ફેસબુક નાઉ એટલે કે માર્ક જુગરબર્ગ એવી અનેક દેશ વિદેશથી અનેક હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એમાં સચિનથી માંડીને ધોની શાહરુખ ખાનથી માંડીને કરીના કપૂર સલમાન ખાન સહિતના બોલીવુડ સેલિબ્રિટીઓની પણ હાજરી જોવા મળી હતી જુદા જુદા ફૂલોથી તૈયાર કરવામાં આવેલી આ સજાવટ ઉડીને આંખે વળગે એવી હતી આ ફંક્શન ખૂબ મજાનું રહ્યું હતું.

Anant Ambani
Anant Ambani

આ ફંક્શન પહેલા નીતા અંબાણીએ અનંતની મંગેતર એટલે કે નવી વહુ રાધિકા મર્ચન્ટ ને પૂછ્યું હતું કે તેને શું ગિફ્ટમાં જોઈએ છે નીતા અંબાણીએ તેને ડિમાન્ડ પૂરી કરતાં રાધિકા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી આજના વીડિયોમાં આપણે જાણીશું કે આખરે નીતા અંબાણીએ તેમની પુત્ર વધુ રાધિકા મર્ચન્ટને શું ગિફ્ટ આપી હતી.

હાલમાં જ પ્રતિષ્ઠિત મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યુમાં રાધિકા મર્ચન્ટે ગ્રાન્ડ પ્રિવેડિંગ ફંક્શન વિશે ખુલાસો કર્યો હતો જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે રાધિકા મર્ચન્ટે જણાવ્યું હતું કે તેના થનારા સાસુ નીતા અંબાણીએ પ્રી વેડિંગ ફંક્શન માટેની તેની ખાસ ઈચ્છા પૂરી કરી હતી.

રાધિકાએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ફ્લાવર ડેકોરેશન એને જોઈએ છે રાધિકાની પસંદને ધ્યાનમાં રાખીને નીતા અંબાણીએ મનીષ મનોત્રાને સાથે રાખીને આ તૈયારી શરૂ કરી દીધી હતી ફાર્મ હાઉસ જેવો જ એક પેલેસ જામનગરમાં ઊભો કરવામાં આવ્યો હતો.

Anant Ambani
Anant Ambani

જેમાં ચેપ લિથિયમ દ્વારા ફ્લાવર ડેકોરેશન કરવામાં આવ્યું હતું નીતા અંબાણી અને ડિઝાઇનર મનીષ મલ્લોત્રાએ સાથે મળીને રાધિકા માટે આ સરપ્રાઈઝ તૈયાર કરી હતી રાધિકા મર્ચન્ટ ન્યુયોર્કમાં અભ્યાસ કરતી હતી ત્યારે બ્રોકલીન બોટની એક ગાર્ડનનું ફાર્મ હાઉસ એની મનપસંદ જગ્યા હતી હતી.

આ રાધિકા અને અનંતે તેમના પ્રી વેડિંગમાં એમ કહેવાય કે આ કાર્યક્રમમાં એવું કશું જ જોયું નહોતું એટલે જ્યારે તેમણે ફાર્મ હાઉસની પ્રતિકૃતિ જામનગરમાં જોઈ ત્યારે તેની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો કે અનંત અને રાધિકાના પ્રી વેડિંગની તૈયારી નીતા અંબાણીએ ત્રણ મહિના પહેલા જ શરૂ કરી દીધી હતી.

દિવસ રાત જોયા વગર તેમણે માત્ર ત્રણ કલાકની ઊંઘ લીધી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભૂમિકા અદા કરી હતી અને આટલા ટૂંકા સમયમાં કોઈ જ આટલા મોટા ફાર્મનું આટલું બધું સરસ મજાનું આયોજન ન કરી શક્યું હોય.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *