મસાલેદાર ખબર, Deepika Padukone એ એક નહિ, બે બાળકોને આપ્યો જન્મ!
Deepika Padukone : બોલીવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક મહિનાઓથી તેની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. થોડા મહિના પહેલા Deepika Padukone બેબી બમ્પ સાથે કેમેરામાં કેદ થઈ હતી.
જેના પછી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાજેતરમાં એવી અફવાઓ ફેલાઈ છે કે દીપિકા પાદુકોણ એ પહેલેથી જ એક પુત્રને જન્મ આપ્યો છે.
આ સાથે, એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને ચાહકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે અને અભિનેત્રીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
ખોટા દાવા અને નકલી ફોટો
જો કે, આ દાવા અને ફોટો બંને ખોટા છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં રણવીર સિંહ ને સફેદ ટી-શર્ટમાં અને દીપિકાને હોસ્પિટલના કપડામાં દર્શાવવામાં આવ્યા છે.
રણવીર ફોટોમાં બાળકને હાથમાં પકડીને કેમેરા તરફ બતાવતા જોવા મળે છે. ફેક્ટ ચેકમાં સામે આવ્યું છે કે આ તસવીર મોર્ફ કરવામાં આવી છે અને સત્ય સાથે તેનો કોઈ સંબંધ નથી.
દીપિકાની ડિલિવરીની હકિકત
અસલમાં, દીપિકા પાદુકોણ ની ડિલિવરી સપ્ટેમ્બરમાં થવાની છે. તે હજી પણ તેની પ્રેગ્નન્સીનો સમય આનંદથી વિતાવી રહી છે. ‘કલ્કી 2898 એડી’ના પ્રમોશનલ ઇવેન્ટમાં પણ તે બ્લેક બોડીકોન ડ્રેસમાં દેખાઈ હતી, જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટપણે દેખાતો હતો.
પ્રેગ્નન્સી દરમિયાન કામ પ્રત્યેનું સમર્પણ
દીપિકા પ્રેગ્નન્સી દરમિયાન પણ તેની ફિલ્મ ‘સિંઘમ અગેન’નું શૂટિંગ કરી રહી છે. રોહિત શેટ્ટીની ફિલ્મના સેટ પરથી પોલીસ યુનિફોર્મમાં તેની તસવીરો વાયરલ થઈ હતી. ચાહકોએ તેના કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી, જ્યારે કેટલાક લોકોએ તેના બેબી બમ્પને નકલી ગણાવ્યું.
દીપિકા અને રણવીરની લવ સ્ટોરી
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 2018માં લગ્ન બંધનમાં બંધાયા હતા. તેમના લગ્ન ઇટાલીમાં એક ડેસ્ટિનેશન વેડિંગ તરીકે યોજાયા હતા. બંનેની લવ સ્ટોરી ‘રામલીલા’ ફિલ્મના સેટ પરથી શરૂ થઈ હતી, જ્યાંથી તેઓએ ડેટિંગ શરૂ કર્યું.
નોંધ: અમે આ વાતની પુષ્ટિ કરતા નથી.
વધુ વાંચો: