Deepika Padukone એ એક્સ બોયફ્રેન્ડ યુવરાજ સિંહ સાથે આખી રાત વિતાવી હતી
Deepika Padukone : ક્રિકેટર યુવરાજ સિંહનું બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે અફેર હતું અને હવે આ કિસ્સો સાંભળીને લોકોએ કહ્યું કે યુવરાજ સિંહ ખરેખર કઈ એક્ટ્રેસ વિશે વાત કરી રહ્યા છે.
પરંતુ તે દીપિકા અંગે કોઈ ખુલાસો કર્યો નથી પરંતુ યુવરાજ સિંહે તેના વિશે જે કહ્યું હતું તેનો અંદાજ લગાવવામાં વધુ સમય ન લાગ્યો, તે સમયે હું ક્રિકેટ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો.
અને પછી મેં નક્કી કર્યું હતું કે હું મારી કારકિર્દી પર ધ્યાન આપીશ અને હું બધી મારી ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરીશ તે સમયે, આ પણ ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરી રહી હતી, તે બે મેચમાં મારી સાથે હતી અને તે સમયે મારા રન ઓછા હતા. તેથી જ મેં અભિનેત્રીને કહ્યું કે હવે આપડે થોડા સમય માટે નહિ મળીયે.
Deepika Padukone નો પહેલો પ્રેમ યુવરાજ
તમે તમારા કરિયર પર ધ્યાન આપો, યુવરાજ સિંહે કહ્યું કે મેં અને અભિનેત્રીએ આખી રાત વાત કરી. જવાનો સમય થઈ ગયો હતો, તેણે મારી બધી વસ્તુઓ પેક કરી દીધી પણ જ્યારે હું જવા લાગ્યો ત્યારે મને મારા જૂતા મળ્યા નહોતા તેથી મેં તેને પૂછ્યું કે મારા જૂતા ક્યાં છે, તેણે કહ્યું કે મેં જૂતા પણ પેક કર્યા છે, તો મેં તેને કહ્યું કે હવે હું કેવી રીતે જઈશ.
તો દીપિકા પાદુકોણ એ કહ્યું કે મારા ચપ્પલ છે, તમે તેને પહેરીને જઈ શકો છો. છેવટે, તે અભિનેત્રી કોણ હતી અને લોકોએ આ માહિતી એકઠી કરવામાં કોઈ સમય ન બગાડ્યો, લોકોએ કહ્યું કે આ અભિનેત્રી અન્ય કોઈ નહીં પરંતુ દીપિકા પાદુકોણ હતી.
કારણ કે જ્યારે યુવરાજ સિંહ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતા ત્યારે દીપિકા પાદુકોણ તેની ફિલ્મ ‘બચના હસીનો કી’નું શૂટિંગ કરી રહી હતી. આ લોકો ઓસ્ટ્રેલિયામાં જ મળ્યા હતા અને આ વાર્તા ત્યાંની જ છે.
વધુ વાંચો: