કડકડતી ઠંડી વચ્ચે Disha Patani એ મીડિયા પર ચડાવી ગરમી, જુઓ બિકીની..
Disha Patani : બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી મૌની રોય અને દિશા પટણી તેમની હોટ ફિગર અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. આ બંને સ્ટાર્સ ઘણીવાર સોશિયલ મીડિયાના પારાને ઉંચો ચડાવી દે છે.
મૌની અને દિશા બંને પોતાના ચાહકોનું ખાસ ધ્યાન રાખે છે અને સમયાંતરે પોતાના હુશ્નના દિદાર કરાવીને ચાહકોના દિલ જીતી લે છે. તાજેતરમાં જ મૌની રોય અને Disha Patani એ ફરી એકવાર બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે.
મૌની રોયે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ બોલ્ડ બિકિની ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની તેની ગર્લ ગેંગ સાથે બિકિનીમાં મસ્તી કરતી જોવા મળે છે.
આ ફોટોમાં મૌની રોય સાથે દિશા પટણી અને ક્રિષ્ના શ્રોફ પણ જોવા મળી રહી છે. ત્રણેય હુશ્ન પરીઓ બિકિનીમાં સ્ટાઇલિશ અંદાજમાં કેમેરા સામે પોઝ આપી રહી છે.
Disha Patani નો હોટ બિકીની લૂક
દિશા પટણી બ્લેક બિકિનીમાં ગ્લેમરસ લાગી રહી છે, જ્યારે મૌની રોય પિંક બિકિની સાથે ફ્લોરલ શ્રગમાં દિલચસ્પ લાગી રહી છે. ક્રિષ્ના શ્રોફ ન્યુડ ટોન બિકિની પહેરીને તેની ફિટનેસને ફ્લોન્ટ કરી રહી છે. ત્રણેય મિત્રાઓ પૂલ સાઇડ પર મસ્તી કરી રહી છે અને ચાહકોની ધડકન વધારી રહી છે.
મૌની રોય અને તેની ગર્લ ગેંગના આ ફોટોઝ પર ચાહકો દિલથી કોમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે. ચાહકો તેમના લુક અને પરફેક્ટ ફિગર માટે ખૂબ વખાણ કરી રહ્યા છે.
છોકરીઓની આ ત્રિમૂર્તિએ રજાઓ માણતી વખતે ગ્લેમર અને સ્ટાઇલનું પરફેક્ટ સમિશ્રણ રજૂ કર્યું છે. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તેમના લુકને વખાણવામાં પાછળ નથી હટતા.
વધુ વાંચો: