Isha Ambani નો સાસુ સાથે થયો ઝગડો, આગની જેમ વીડિયો વાયરલ
Isha Ambani : ભારતના જાણીતા અને સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી હંમેશા ચર્ચામાં રહે છે, અને તેમનો પરિવાર પણ લોકોને ખાસ લોકપ્રિય છે.
અંબાણી પરિવાર પોતાની પરંપરા, સંસ્કૃતિ, વડીલો પ્રત્યેના માન-મર્યાદા અને રિવાજો માટે જાણીતા છે. રાધિકા મર્ચન્ટથી લઈને શ્લોકા મહેતા અને ઈશા અંબાણી સુધી, અંબાણી પરિવારની મહિલાઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, જે તેમના સંસ્કાર અને જીવનમૂલ્યો વિશે ઘણી વાતો કહી જાય છે.
હાલમાં ઈશા અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈશા અંબાણી માઈક સામે પોતાના સાસુ વિશે વાત કરતી જોવા મળે છે. ઈશા પોતાની સાસુના વખાણ કરી રહી છે અને જણાવે છે કે તેની સાસુ એક ડોક્ટર છે.
ઈશા અંબાણી એ કહ્યું, “મારા પર ડોક્ટરોનો ખાસ પ્રભાવ છે. હું જાણું છું કે હું સૌથી દયાળુ અને અદભૂત લોકો સાથે છું. આ લોકો ખરેખર બીજા લોકોને પ્રથમ સ્થાન આપે છે અને પોતાને બીજા સ્થાને રાખે છે.”
ભારતમાં સામાન્ય રીતે સાસુ-વહુના સંબંધોમાં ઝઘડા અને ટોણાં મરવાનું કહેવાય છે. છતાં, ઈશા અંબાણીએ પોતાની સાસુની વખાણ કરી અને અંબાણી પરિવારમાં સંસ્કાર અને ઉચ્ચ જીવનમૂલ્યોના દર્શન કરાવ્યા છે.
આ વીડિયોના પર ફેન્સ અને લોકોએ ઘણાં કોમેન્ટ્સ કર્યા છે. એક યુઝરે લખ્યું કે, “મેં સાસુ માટે આટલા સારા શબ્દો ક્યારેય સાંભળ્યા નથી.”
કહવામાં આવે છે કે આ વીડિયો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમયનો હોઈ શકે છે. જો કે, આ વીડિયો ક્યારેનો છે તે અંગે ચોક્કસ માહિતી નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઈશા અંબાણીના પોતાના સાસુ સાથે માતા-દીકરી જેવા સંબંધ છે, જે લોકોને પ્રેરણા આપે છે.
વધુ વાંચો: