Kareena Kapoor પતિ સૈફ સાથે બિકીનીમાં આનંદ લેતી જોવા મળી, જોઈને ચક્કર..
Kareena Kapoor : તાજેતરમાં રિલીઝ થયેલી સફળ ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળેલી કરીના કપૂર હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. પોતાની ફિલ્મ હિટ થતા જ કરીના એકદમ રિલેક્સ મૂડમાં જોવા મળી રહી છે અને તેની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
કરીના એ માલદીવથી ઘણી સુંદર તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં તે બિકીની પહેરીને બિંદાસ અંદાજમાં ચીલ કરતી જોવા મળે છે.
કરીના કપૂર ની તસવીરોમાં, એક ફોટામાં તે પીળા રંગના ટુ-પીસ આઉટફિટમાં સેલ્ફી લેતી જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં તે બોટ પર બેઠેલી અને નો મેકઅપ લુકમાં પોઝ આપતી નજરે પડે છે. ત્રીજી તસવીર તેના પતિ સૈફ અલી ખાનની છે, અને ચોથી તસવીર મિરર સેલ્ફી છે, જેમાં તે ફેશનેબલ લુકમાં છે.
44 વર્ષની ઉંમરે પણ કરીના કપૂરનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ તેના ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ તસવીરો પર ફેન્સની સાથે તેની નણંદ સબા પટૌડીનો પણ રિએક્શન આવ્યો છે. સબાએ કરીનાની પોસ્ટ પર ફાયર અને હાર્ટ ઈમોજીસ સાથે તેની સુંદરતાના વખાણ કર્યા છે.
કરીના એ હાલમાં જ રોહિત શેટ્ટી દ્રારા ડિરેક્ટેડ સિંઘમ અગેનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર સફળ રહી છે અને દર્શકોને ખુબ ગમી રહી છે. આ ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે.
પટૌદી ખાનદાનની બેગમ અને પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર ખાને તાજેતરમાં ટિરા બ્યુટી સ્ટોરના લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કરીના એડીથી લઈને ચોટી સુધી સંપૂર્ણ ટિપટોપ લુકમાં જોવા મળી હતી.
પરંતુ ઈવેન્ટ દરમિયાન એક એવી ક્ષણ આવી કે જ્યાં કરીના ખુલ્લા પેજે કેદ થઈ ગઈ. આ પળનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વધુ વાંચો: