Katrina Kaif ના લગ્ન થઈ ગયા હોવા છતાં હજી કરે છે સલમાન ખાનને પ્રેમ!
Katrina Kaif : સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી બોલીવૂડમાં ખૂબ જ પ્રસિદ્ધ હતી. આજેકેટરીનાએ એક્ટર વિક્કી કૌશલ સાથે લગ્ન કરી લીધા હોય, પણ ફેન્સને એ સમય યાદ છે જ્યારે કેટરીના સલમાન ખાનને ડેટ કરતી હતી.
માત્ર સલમાન ખાન જ નહીં, ફેન્સ પણ કેટરીનાને આજ સુધી ભૂલી શક્યા નથી. તેમનો સંબંધ ઘણો લાંબો અને ખૂબ જ ગાઢ હતો, જે કેટરીનાએ પોતે સ્વીકાર્યું છે.
Katrina Kaif અને સલમાન સારા મિત્રો
બધાને ખબર છે કે સલમાન ખાન હંમેશા કેટરીના કૈફની તરફેણ કરે છે, પરંતુ એકવાર કેટરીનાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેને સલમાનની કઈ વસ્તુ સૌથી વધુ પસંદ છે.
કેટરીના કૈફે પણ સલમાન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ભલે તેમના સંબંધો તૂટી ગયા હોય, પણ તેમની મિત્રતા આજે પણ અકબંધ છે. લગ્ન પછી પણ સલમાન તેની એક્સ ગર્લફ્રેન્ડનું સન્માન કરે છે.
સલમાનની આ વાતથી કેટરીના ચોંકી
એકવાર પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન કેટરીનાએ ખુલાસો કર્યો હતો કે સલમાન સાથે એક ખૂબ જ વિચિત્ર ઘટના બને છે, જેના પછી તે દરેક વખતે આશ્ચર્યચકિત રહી જાય છે.
કેટરીના કૈફ એ કહ્યું હતું કે સલમાન તેનો ખૂબ જ ખાસ મિત્ર છે, અને કેટલીકવાર તેઓ અઠવાડિયા કે મહીનાઓ સુધી વાત કરતા નથી, પરંતુ જ્યારે પણ કેટરીના ઉદાસ હોય છે ત્યારે સલમાન અચાનક તેની સામે આવી જાય છે. આ વાત અજીબ લાગશે પણ આ સત્ય છે.
સલમાન ખાન કહ્યા વગર જ બધું સમજી જાય છે
કેટરીના કૈફ જ્યારે દુઃખી હોય ત્યારે કોઈને પણ કંઈ કહેતી નથી, પરંતુ સલમાન ખાન અભિનેત્રીને કહ્યા વગર જ બધું સમજી જાય છે.
કંઈ પણ બોલ્યા વગર બધું સમજવાની આ સમજ તે સમયે કેટરીનાને દિલાસો આપનારી લાગી હતી. જોકે, કેટરીનાને સલમાન ખાનની આ આદતથી સાંત્વના મળી હતી, તેમ છતાં તેમનો સંબંધ ટકી શક્યો નહોતો.
કેટરીનાએ મોડી રાતે આલિયાને કર્યો મેસેજ
વધુ વાંચો: