Malaika Arora અર્જુન કપૂરને કરે છે નફરત, કહ્યું- આના લીધે મારી જિંદગી..
Malaika Arora : અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું પાવર કપલ હવે અલગ થઈ ગયું છે. B-ટાઉનના આ જાણીતા કપલ વચ્ચે ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં, બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા.
તેમના ઈન્સ્ટાગ્રામ પર લવ ભરેલી તસવીરો અને સ્ટોરીઝ શેર કરતા હતા. કપલના કિસ કરતા અને ગળે મળતા ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જો કે, હવે એવું લાગી રહ્યું છે કે અર્જુનને મલાઈકા પસંદ નથી.
હાલમાં જ, Malaika Arora ના પિતાના અવસાન સમયે અર્જુન મલાઈકા અરોરા ને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. બધાને આશા હતી કે આ પરિસ્થિતિએ તેમને ફરી એકબીજાની નજીક લાવશે, પરંતુ એવું બન્યું નહીં.
આ પછી, બંને વચ્ચેનો અંતર વધતો ગયો. સોશિયલ મીડિયા પર ફેન્સ મલાઈકાની પોસ્ટ જોતા કહી રહ્યા છે કે મલાઈકાએ હવે અર્જુનને તેના જીવનમાંથી દૂર કરી દીધો છે. ફેન્સને આશ્ચર્ય છે કે મલાઈકા તેમના 5 વર્ષના સંબંધને આટલી સરળતાથી કેવી રીતે ભૂલી શકી?
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર થયા અલગ
મલાઈકા અરોરા અને અર્જુન બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જોકે, બંનેએ ખુલ્લેઆમ બ્રેકઅપ વિશે કઈ વાત કરી નથી, પરંતુ તેમની પોસ્ટમાંથી સ્પષ્ટ થાય છે કે બંનેના રસ્તા હવે કાયમ માટે અલગ થઈ ગયા છે.
અર્જુનને પાઠવ્યા અભિનંદન, પરંતુ મલાઈકા મૌન
7 ઓક્ટોબરે અર્જુન કપૂરની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર રિલીઝ થયું હતું. આ દરમિયાન અર્જુનના મિત્રો અને પરિવારજનોએ તેને શુભેચ્છાઓ પાઠવી. બધા અભિનેતાના ટ્રેલર વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા, પરંતુ મલાઈકાએ આ અંગે કોઈ પ્રતિસાદ આપ્યો નથી.
ફેન્સ મલાઈકાને પૂછે છે સવાલ
સોશિયલ મીડિયા યુઝર્સ આ પરિસ્થિતિ પર વિવિધ પ્રકારના સવાલો કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “અર્જુન અને મલાઈકાનું અતૂટ અંતર છે, અને તે ક્યારેય ફરી સાથે ન રહી શકે.”
મલાઈકા અરોરાની આ નવી સાથેની શાંતિથી ફેન્સને લાગી રહ્યું છે કે, મલાઈકા અને અર્જુન કપૂર હવે વાસ્તવમાં પોતપોતાના માર્ગે આગળ વધ્યા છે.
વધુ વાંચો: