Malaika Arora એ શર્ટના બટન ખુલ્લા રાખીને હુસ્નનો જલવો બતાવ્યો, નહિ હટે નજર
Malaika Arora : 50 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરા 25 વર્ષની યુવતી જેવી લાગી રહી છે. તાજેતરમાં જ, Malaika Arora તેની શાનદાર ફિટનેસ અને આકર્ષક સ્ટાઇલ માટે ફરીથી ચર્ચામાં આવી છે.
મલાઈકા અવારનવાર પોતાની બહેન અને બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે લંચ-ડિનર ડેટ પર બહાર જાય છે, અને તેની દરેક દેખાવ ચાહકોને મંત્રમુગ્ધ કરી દે છે.
હાલમાં, Malaika Arora ને તેની બહેન અમૃતા અરોરા અને મિત્રો કરીના-કરિશ્મા કપૂર તેમજ મનીષ મલ્હોત્રા સાથે લંચ ડેટ પર જોઈ લેવામાં આવી હતી.
આ દરમિયાન, 50 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરા એ ક્રોપ ડીપનેક શર્ટ પહેરી હતી, જેમાં તે 25 વર્ષની યુવતી જેવી લાગતી હતી. તેના આઉટફિટમાં ક્લીવેજ સ્પષ્ટ દેખાતા હતા, અને મલાઈકા ખૂબ જ હોટ લાગી રહી હતી.
મલાઈકા પોતાની પર્સનલ લાઈફને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. 2019માં મલાઈકા અને અર્જુન કપૂરએ પોતાના સંબંધોનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો હતો. ચાહકો ઘણા સમયથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હાલ બંનેના અલગ થવાના અહેવાલો ચર્ચામાં છે.
અભિનેત્રી મલાઈકા અરોરા બોલીવૂડમાં ફિટનેસ માટે ખૂબ જ જાણીતી છે. તે પોતાની ફિટનેસને કારણે યંગ એક્ટ્રેસને પણ પાછળ છોડી દે છે. મલાઈકા જયારે જિમ લૂકમાં દેખાય છે, ત્યારે તે અત્યંત હોટ લાગે છે.
View this post on Instagram
મલાઈકા ઘણી વખત પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. ફિટ રહેવા માટે તે નિયમિત રીતે જિમ અને યોગા કરે છે. તાજેતરમાં, મલાઈકા અરોરાનો નવો જિમ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ નવા લૂકમાં મલાઈકાએ વ્હાઈટ શર્ટ પહેર્યું છે અને તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.
મલાઈકા અરોરાના ચાહકો તેના નવા લૂક પર ફિદા થઈ ગયા છે. ફિટનેસ મામલે યંગ એક્ટ્રેસને પણ મલાઈકા મ્હાત આપી દે છે. ફિટ રહેવા માટે તે રોજ યોગ કરે છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.