50 વર્ષની ઉંમરે Malaika Arora અર્જુન કપૂરના છોકરાની માઁ બનશે, ઈવેન્ટમાં બેબી બમ્પ..
Malaika Arora : મલાઈકા અરોરાનો જન્મ 23 ઓક્ટોબર 1973ના રોજ થયો હતો. બોલિવૂડની ફિટનેસ ક્વીનમાં Malaika Arora નું નામ આવે છે. 50 વર્ષની ઉંમરમાં પણ મલાઈકા અરોરા કોઈ અપ્સરાથી કમ નથી. તે વ્યસ્ત હોવા છતાં પણ ફિટનેસ માટે સમય કાઢવાનું ભૂલતી નથી.
બોલિવૂડની અભિનેત્રીઓમાંની એક મલાઈકા અરોરા 50 વર્ષની ઉંમરે પણ હોટનેસ અને બોડી ગોલના મામલે યુવાનોને ટક્કર આપી રહી છે. તે અવારનવાર સમાચારોમાં આવતી રહે છે. પછી તે તેના જિમ સેશનના વીડિયો હોય કે પછી અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશેની વાત હોઈ.
મલાઈકા ખુબ સારી રીતે જાણે છે કે તેના ચાહકો અને મીડિયાને કેવી રીતે ઈમ્પ્રેસ કરવા. હાલમાં, મલાઈકા અરોરા એક ઇવેન્ટમાં હંમેશની જેમ ખૂબસૂરત દેખાતી જોવા મળી હતી, પરંતુ તે ઇવેન્ટમાં વોક કરતી વખતે ચાહકોને બેબી બમ્પ જોવા મળ્યો, જે જોઈને ચાહકો ચોંકી ઉઠયા.
50 વર્ષની ઉંમરે Malaika Arora પ્રેગ્નેન્ટ
હાલમાં, મલાઈકા અરોરા સહિત ઘણી મોડલ્સે તાજેતરમાં ગોદરેજના પ્રોફેશનલ બેનર હેઠળ ‘રનવે રેડી હેર’ માં રેમ્પ કર્યું હતું. તે સમયે, મલાઈકા સિલ્વર સિક્વિન રુચ્ડ ડ્રેસમાં પફી સ્લીવ્ઝ અને રુચ્ડ પેન્સિલ સ્કર્ટ બોટમમાં ખુબ જ સુંદર દેખાતી હતી.
ડાયમંડ ડૅન્ગલર્સ, સિલ્વર બંગડીઓ અને સ્ટિલેટોસ આઉટફિટને શણગારે છે. જેલ-બેક ખુલ્લા વાળ અને ન્યુટ્રલ ગ્લેમ મેકઅપે અભિનેત્રીનો દેખાવ પૂર્ણ કર્યો.
View this post on Instagram
મલાઈકા અરોરા બેશક સુંદર અને ફિટ દેખાતી હતી. પરંતુ, ચાહકો દ્વારા તે ગર્ભવતી હોવાની ચર્ચા ખુબ ઝડપથી વાયરલ કરવામાં આવી હતી. કેટલાક લોકોએ તે સમાચારને બચાવવાનો પ્રયાસ કર્યો કે, મલાઈકા ગર્ભવતી હોઈ શકે છે, પરંતુ મોટાભાગના નેટીઝન્સે કહ્યું કે અભિનેત્રીનું પેટ ફૂલેલું છે.
Malaika Arora ના છૂટાછેડા
સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના લગ્ન થયા હતા. પરંતુ બાદમાં 2017માં તેઓએ છૂટાછેડા લઈ લીધા હતા. અરબાઝ ખાને થોડાક સમય પહેલા જ શૂરા ખાન સાથે બીજી વખત લગ્ન કર્યા.
પરંતુ Malaika Arora એ હજુ લગ્ન કર્યા નથી. પરંતુ છૂટાછેડા પછી તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેથી મલાઈકા અરોરાની પ્રેગ્નેન્સીનો સવાલ મહત્વનો છે.
મલાઈકા-અર્જુનના લગન
અર્જુન કપૂર અને Malaika Arora ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને લગ્નઃના બંધનમાં બહુ જલ્દી બંધાશે. એવા સમાચાર સામે આવ્યા. બંને આ મહિને 19 એપ્રિલના રોજ લગ્ન કરશે. એવું કહેવામાં આવ્યું છે.
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એ હજુ સુધી લગ્નની જાહેરાત કરી નથી. સ્પોટબોયે કહ્યું કે અર્જુન અને મલાઈકા લગ્ન કરશે અને તેમના સંબંધોને એક નામ આપશે. બંનેના લગ્ન ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અર્જુન અને મલાઈકાએ લગ્ન માટે બહુ ઓછા લોકોને આમંત્રણ આપ્યું છે. આ લગ્નમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ સામેલ થશે. એવા અહેવાલો છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને પણ લગ્નમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે.
અખબારો અનુસાર, બંનેએ તેમના કર્મચારીઓને સંપૂર્ણ રીતે મૌન રહેવાનો આદેશ આપ્યો છે. મલાઈકાના આ બીજા લગ્ન છે. અર્જુન કપૂરના આ પહેલા લગ્ન હશે. બંને વચ્ચે લગભગ બાર વર્ષનું અંતર છે.