google-site-verification: googlec8654436f05b508b.html

Mohammad Kaif ની પત્ની પૂજા યાદવ છે ખુબ જ ગ્લેમરસ, જુઓ ફોટો

Mohammad Kaif ની પત્ની પૂજા યાદવ છે ખુબ જ ગ્લેમરસ, જુઓ ફોટો

Mohammad Kaif પુજા યાદવ સાથે 26 માર્ચ 2011ના રોજ લગ્ન કર્યા હતા. બંન્ને અંદાજે 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી ત્યારબાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. Mohammad Kaif તેમના લગ્નમાં અંગત લોકોને જ બોલાવ્યા હતા.

Mohammad Kaifની પત્ની પુજા જર્નલિસ્ટ તરીકે કામ કરે છે.બંન્નેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. Mohammad Kaif સાથે લગ્ન કર્યા બાદ પુજા લાઈમલાઈટથી દુર જ રહે છે. આ કપલને એક પુત્ર કબીર અને એક પુત્રી છે.

Mohammad Kaif ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી કરે છે. સાથે સાથે તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો ફીલ્ડિંગ કોચ પણ છે. મોહમ્મદ કૈફે ભારતીય ટીમ માટે 13 ટેસ્ટ અને 125 વનડે મેચ રમી છે. તેમણે આઈપીએલમાં પણ 29 મેચ રમી છે.

પૂજા Mohammad Kaif સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની સુંદર અને ગ્લેમરસ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. સુંદરતાની બાબતમાં પૂજા બોલીવુડની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

માત્ર Mohammad Kaif જ નહીં તેના પિતા અને ભાઈ પણ ક્રિકેટર છે. પિતા રેલ્વે અને ઉત્તર પ્રદેશ ક્રિકેટ ટીમમાં હતા. તે જ સમયે તેનો ભાઈ પણ ઉત્તર પ્રદેશ તેમજ મધ્ય પ્રદેશની ક્રિકેટ ટીમમાં રમ્યો હતો. કૈફની પત્ની પૂજા યાદવ અવારનવાર તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *