બ્લૂ બિકિનીમાં Mouni Roy એ આપ્યા બીચ પર કાતિલાના પોઝ
Mouni Roy : ટીવી અને બોલિવૂડમાં પોતાની અનોખી ઓળખ બનાવનારી અભિનેત્રી મૌની રોય ઘણી વાર સોશિયલ મીડિયા પર તેના હોટ ફોટોઝ શેર કરીને ચાહકોનું દિલ જીતે છે.
મૌની રોય બિકિની બેબ તરીકે ઓળખાય છે અને ઘણી વખત તે બિકિનીમાં તેની કાતિલ અદાઓથી દિવાનોને ઘાયલ કરી દે છે. હવે ફરી એકવાર મૌની રોયએ તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો દિલ આપી બેઠા.
મૌની રોયની આ તસવીરોમાં તે બ્લૂ બિકિની પહેરીને દરિયા કિનારે વોક કરતી જોવા મળી રહી છે. મૌની રોય નો આ લુક એટલો જાદુઈ છે કે ચાહકોના ધબકારા પણ તીવ્ર થઈ ગયા છે.
મૌની રોયના આ ફોટોઝ તેના વેકેશનના છે, જ્યાં તે બીચ પર સજ્જ હોય તેવું લાગી રહ્યું છે. મૌની રોય આ ફોટોઝમાં પણ હંમેશાની જેમ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.
મૌની રોય એ દરિયા કિનારે સૂતેલી સ્થિતિમાં પણ ફોટોશૂટ કરાવ્યું છે, જે તસવીરો વાયરલ થઈ ગઈ છે. તેના ચાહકો આ તસવીરો પર લાઈક અને પ્રેમભરી કૉમેન્ટ્સ કરી રહ્યા છે. મૌની રોય તેના કર્વી ફિગરને શાનદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી છે.
ભલે મૌનીને સમુદ્રના કિનારે ઠંડકનો અનુભવ થયો હોય, પરંતુ તેણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગરમી વધારી દીધી છે. થોડા સમય પહેલા મૌની રોય વેકેશન પર હતી, જ્યાંથી તે અવારનવાર તેના ફોટોઝ શેર કરતી રહી.
મૌની રોય સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે અને તેની મોટી ફેન ફૉલોઈંગ પણ છે. મૌનીને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 32 મિલિયન લોકો ફોલો કરે છે. મૌનીએ તેની કરિયરનો પ્રારંભ ટીવી ઈન્ડસ્ટ્રીથી કર્યો હતો, અને ત્યારબાદ તે બોલિવૂડમાં એક સફળ અભિનેત્રી બની.