google-site-verification: googlec8654436f05b508b.html

25વર્ષ પછી Mukesh Ambani નો ગરીબ દોસ્ત મળવા આવ્યો, તે જોઈ મુકા કાકાએ..

25વર્ષ પછી Mukesh Ambani નો ગરીબ દોસ્ત મળવા આવ્યો, તે જોઈ મુકા કાકાએ..

Mukesh Ambani : સવારે જલ્દી ઉઠનારા લોકોમાં Mukesh Ambani નું નામ મોખરે આવે છે. તેઓ સવારે 5 થી 5:30 ની વચ્ચે ઉઠી જાય છે અને પછી તેઓ જિમમાં વર્કઆઉટ કરે છે.

તેમના ઘર એન્ટેલિયામાં સેકન્ડ ફ્લોર પર એક આલિશાન જિમ છે, જ્યાં તેઓ વર્કઆઉટ કરે છે. જિમથી આવ્યા બાદ, અંબાણી સ્નાન અને ધ્યાન કરે છે. આ પછી 7:30 થી 8:00 સુધી એન્ટેલિયાના 19માં ફ્લોર પર નાસ્તો કરવા જાય છે.

મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી છે. નાસ્તામાં તેઓ પપૈયાનો જ્યુસ, ફાડા, કે દહીં સાથે મિસ્સી રોટી ખાવાનું પસંદ કરે છે. સવારે 9-10 ની વચ્ચે તેઓ એન્ટેલિયાના 14માં ફ્લોર પરના રૂમમાં ઓફિસ જવા માટે તૈયાર થાય છે.

10-11 વાગ્યાની વચ્ચે તેઓ ઘરથી ઓફિસ જવા નીકળે છે. ઓફિસ જતાં પહેલાં તેઓ માતા, પત્ની અને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. માતાના આર્શિવાદ વિના તેઓ ઘરની બહાર નીકળતા નથી.

Mukesh Ambani
Mukesh Ambani

નરીમન પોઈન્ટ પર આવેલી હેડઓફિસમાં મુકેશ અંબાણી 10-12 કલાક કામ કરે છે. રાત્રે 11 વાગે ઘરે પરત આવે છે. મુકેશ અંબાણી કેટલાં પણ મોડા આવે, નીતા અંબાણી તેમની સાથે જ ડિનર કરે છે.

ભારત અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નેટવર્થમાં મંગળવારે 1.13 બિલિયન ડોલર એટલે કે આશરે રૂપિયા 92,98,82,65,000 નો ઘટાડો થયો છે.

તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે 1.39 ટકા નો ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ અંબાણીની કુલ સંપત્તિ હવે 84.7 બિલિયન ડોલર છે. તે વિશ્વના અમીરોની યાદીમાં 13મા નંબરે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 2.41 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

Mukesh Ambani
Mukesh Ambani

આ સમય દરમિયાન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ મંગળવારે $694 મિલિયનનો ઘટાડો થયો હતો. તેમની કુલ સંપત્તિ હવે $54.3 બિલિયન છે. આ વર્ષે તેમની નેટવર્થમાં $66.2 બિલિયનનો ઘટાડો થયો છે. વિશ્વના અમીરોની યાદીમાં અદાણી 23માં નંબરે છે.

વિશ્વના ધનિકોની યાદીમાં TOP 10 માં..

ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ $203 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. મંગળવારે તેમની નેટવર્થમાં એક અબજ ડોલરનો ઘટાડો થયો હતો. આ વર્ષે તેમની નેટવર્થમાં $40.6 બિલિયનનો વધારો થયો છે.

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક $166 બિલિયનની નેટવર્થ સાથે બીજા નંબરે છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની નેટવર્થમાં મંગળવારે 2.26 અબજ ડોલરનો વધારો થયો છે. તે 137 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં ત્રીજા નંબરે છે.

Mukesh Ambani
Mukesh Ambani

આ વર્ષે તેઓએ 30.3 બિલિયન ડોલરની કમાણી કરી છે. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ $125 બિલિયનની નેટવર્થ સાથે ચોથા નંબર પર છે. અમેરિકાના દિગ્ગજ રોકાણકાર વોરેન બફે $114 બિલિયનની નેટવર્થ સાથે પાંચમા નંબરે છે.

વિશ્વની સૌથી ધનિક મહિલા

લેરી એલિસન 110 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં છઠ્ઠા નંબર પર છે. સ્ટીવ બાલ્મર સાતમા, લેરી પેજ આઠમા, સેર્ગેઈ બ્રિન નવમા અને કાર્લોસ સ્લિમ દસમા ક્રમે છે.

ફ્રાન્સની ફ્રાન્કોઈસ બેટનકોર્ટ માયર્સ $91 બિલિયન સાથે આ યાદીમાં 11મા નંબર પર છે અને વિશ્વની સૌથી અમીર મહિલા છે. મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગ આ યાદીમાં 87.4 બિલિયન ડોલર સાથે 12મા નંબરે છે. આ વર્ષે તેની નેટવર્થમાં $41.8 બિલિયનનો વધારો થયો છે.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *