Nita Ambani આને જોઈને દૂરથી જ હાથ જોડી લે છે, જાણો કોણ હશે?
Nita Ambani : અજબોપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી આ એક વસ્તુ સામે હારી જાય છે અને હાથ જોડીને કહે છે કે પ્લીઝ મારાથી દૂર રહો મિત્રો દેશ જ નહીં પરંતુ દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી કરવામાં આવે છે.
એવા મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી એક સફળ બિઝનેસ વુમેન હોવાની સાથે સાથે એક સફળ ગૃહિણી પણ છે. નીતા અંબાણી ફિટનેસ અને સુંદરતાના મામલામાં વહુ શ્લોકા મહેતા રાધિકા મર્ચન્ટ અને દીકરી ઈશા અંબાણીને પણ કાંટાની ટક્કર આપે છે 60 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણીનું હુસન જોઈને એવું લાગે છે કે જાણે એમની ઉંમરને તેમણે રોકી દીધી છે.
વાત કરીએ Nita Ambani ના બ્યુટીફુલ સિક્રેટની તો એક વસ્તુ છે કે જેને જોઈને નીતા અંબાણી દૂરથી જ હાથ જોડી લે છે આવો જોઈએ શું છે આ વસ્તુ મિત્રો વીડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો નીતા અંબાણીની ફિટનેસ અને સુંદરતા તમામ લોકો માટે એક ઇન્સ્પિરેશન છે.
જો તમે પણ એમના જેવા જ સુંદર દેખાવા માંગો છો તો તમે પણ એમના જેવું જ રૂટીન ફોલો કરીને યંગ અને બ્યુટીફુલ દેખાઈ શકો છો. તમને જણાવી દઈએ કે નીતા અંબાણી ખૂબ જ સાદુ રૂટીન ફોલો કરે છે જેમાં એક્સરસાઈઝ અને યોગનો પણ સમાવેશ થાય છે.
નીતા અંબાણી પોતાના દિવસની શરૂઆત પાણી પીને કરે છે અને આ પાણી તેમને હાઈડ્રેટ રાખવા માટે અને સવારના સમયે ઇન્સ્ટન્ટ એનર્જી પ્રદાન કરવા માટે મદદ કરે છે આ સિવાય દરરોજ નીતા અંબાણી સવારના સમયે મોર્નિંગ વોક પર ચોક્કસ જાય છે 30 થી 40 મિનિટ માટે તેઓ દરરોજ વોક કરે છે આ તેમના ડેલી રૂટીનનો એક મહત્વનો હિસ્સો છે.
નીતા અંબાણી ફિઝિકલ રીતે પણ ખૂબ જ એક્ટિવ છે જેમાં તેઓ કાર્ડિયો સ્ટ્રેન્થની ટ્રેનિંગ લઈને યોગ પણ કરે છે આ તમામ એક્ટિવિટી તેમના શરીરને વધારે ફ્લેક્સિબલ બનાવે છે મિત્રો વાત કરીએ નીતા અંબાણીની ખાણીપીણીની તો તે પણ એકદમ નોર્મલ છે તેઓ દરરોજ સવારે બીટનું જ્યુસ ઈડલી ઢોસા વગેરેનું સેવન કરે છે.
આ સિવાય ફળ શાકભાજી દાળ ભાત રાજમા વગેરે એમનું મનગમતું ફૂડ છે આ સિવાય મીઠાઈ વધારે પડતું તળેલું ફ્રાય કરેલું ફૂડ પ્રોસેસડ ફૂડ અનહેલ્થી ડ્રિંક્સ ચિપ્સ ફરસાણ પીઝા બર્ગર વગેરે પણ તેઓ દૂરથી જ હાથ જોડે છે તે ઘરમાં જ બનાવવામાં આવેલી દરેક એક વસ્તુ ખાય છે.
નીતા અંબાણી કેટલું મોંઘું પાણી પીવે છે તેની કિંમત કેટલી હોય છે તો મિત્રો તમને જણાવી દઈએ કે નીતા અંબાણી જે પાણી પીવે છે તે એક બોટલની કિંમત લગભગ 40 લાખ રૂપિયા હોય છે તમે બિલકુલ ખરું સાંભળ્યું છે અને આ પાણી દુનિયામાં ખૂબ જ ઓછા લોકો પીવે છે હવે તમે વિચારી રહ્યા હશો કે આ પાણીમાં એવું તે શું હશે?
નીતા અંબાણી જે બ્રાન્ડનું પાણી પીવે છે તેનું નામ છે એક્વાડી ક્રિસ્ટિયા ટ્રિબ્યુટો મિત્રો આ એક વિદેશી બ્રાન્ડ છે આ બોટલ પ્યોર સોનાથી બનેલી હોય છે અને હીરા ચડેત હોય છે હવે નીતા અંબાણીના કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે audi ની સ્પેશિયલ એડિશન audi 9 કેમેલિયોન છે.
આ કારની કિંમત આમ તો 90 કરોડ રૂપિયા છે પરંતુ વિદેશથી ભારત પહોંચતા જ તેની કિંમત 100 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી મિત્રો નીતા અંબાણીને બ્રાન્ડેડ ઘડિયાળનો ખૂબ જ શોખ છે નીતા અંબાણી જે ઘડિયાળ પહેરે છે.
તે એક વોચની કિંમત ₹3 લાખ રૂપિયા થી શરૂ થાય છે જે દુનિયાની પ્રસિદ્ધ બ્રાન્ડ જેવી કે રોલેક્સ રેડો કાલ્વિન ક્લેન બુલ્ગેરિયા જેવી મોંઘી બ્રાન્ડની ઘડિયાળો જ પહેરે છે.
વધુ વાંચો: