google-site-verification: googlec8654436f05b508b.html

Nita Ambani નો એક દિવસનો ખર્ચ કેટલો છે? રિપીટ નથી કરતી..

Nita Ambani નો એક દિવસનો ખર્ચ કેટલો છે? રિપીટ નથી કરતી..

Nita Ambani : તમને નીતા અંબાણીની લક્ઝરી લાઈફસ્ટાઈલનો અંદાજ એ વાત પરથી લાગી શકે છે કે તે ગમે તે પાર્ટીમાં હાજરી આપે છે, દરેકની નજર તેના પર જ ટકેલી હોય છે.

આટલું જ નહીં, લોકો તેની લાઈફસ્ટાઈલ વિશે પણ જાણવાનું પસંદ કરે છે અને આ જ કારણ છે કે નીતા અંબાણી ના ઘરની ઘણી સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવે છે.

Nita Ambani નો એક દિવસનો ખર્ચ? 

Nita Ambani
Nita Ambani

નીતા અંબાણીની દરેક દિવસની શરૂઆત ₹ લાખની ચાથી થાય છે. આમાં, 50 પીસના સેટની કિંમત લગભગ ₹ કરોડ છે, જો આપણે નીતા અંબાણીના રોજિંદા ખર્ચ વિશે વાત કરીએ, તો તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર, નીતા અંબાણી દરરોજ 1 મિલિયન ખર્ચ કરે છે.

નીતા અંબાણી એક મહારાણી જેવી લાઈફસ્ટાઈલ જીવે છે. તેમની દિવસની શરૂઆત ચાથી થાય છે, પરંતુ આ કોઈ સામાન્ય ચા નથી, પણ આરોગ્યથી ભરપૂર એવી છે, જેની કિંમત 3 લાખ રૂપિયા છે. નીતા અંબાણી બ્રાન્ડેડ ઘડિયાળો અને બેગ્સની શોખીન છે. તેમના ઘડિયાળ અને બેગ્સના કલેક્શનમાં બુલ્ગારી, કાર્ટિયર, રાડો, ગુચી, અને હેન્ડબેગમાં ચેનલ, ગોયાર્ડ, અને જિમ્મી ચૂ કેલ્વિન જેવી જાણીતી બ્રાન્ડ્સ સામેલ છે.

 

Nita Ambani
Nita Ambani

નીતા અંબાણીની લાઈફસ્ટાઈલ કોઈ નવાબથી ઓછી નથી, આ ઘરના બેડરૂમથી લઈને બાથરૂમ સુધીનો દરેક નજારો ખૂબ જ સુંદર છે.

જેની કિંમત કરોડોમાં છે, નીતા અંબાણીના બાથરૂમની કિંમત પણ કરોડોમાં છે, તેના બાથરૂમમાં એક મોટી સ્ક્રીન સેવર છે જેના દ્વારા તે નહાતી વખતે પણ કુદરતી નજારો માણી શકે છે.

જણાવી દઈએ કે, નીતા અંબાણીની જ્વેલરી હીરા જડિત હોય છે, અને એમની બેગ પણ હીરા જડિત હોય છે, જેની કિંમત 5 લાખ રૂપિયાથી ઓછી નથી. નીતા અંબાણીને સ્ટાઇલિશ જૂતાનો ખૂબ શોખ છે, એટલા માટે તેઓના કપડાં અને જૂતાં ક્યારેય ફરીથી પહેરાતા નથી. નીતા અંબાણી ડિઝાઇનર સાડીઓ પહેરે છે, જેની કિંમત 40 લાખથી ઓછી નથી.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *