નખરાળી બની Payal Rohatgi, સ્નાન કર્યા બાદ રૂમાલ ખોલીને નાચી
Payal Rohatgi : પાયલ રોહતગીએ રેસલર સંગ્રામ સિંહ સાથે 9 જુલાઈ, 2022ના રોજ લગ્ન કર્યા હતા. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં, Payal Rohatgi નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, અને ચાહકો સહિત ઘણા લોકો તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અભિનેત્રી અને મોડલ પાયલ રોહતગી હંમેશા ચર્ચામાં રહે છે. તે કંગના રનૌતના શો “લોક અપ”માં પણ જોવા મળી હતી, જ્યાં તેણે પોતાના અંગત જીવન વિશે ઘણી ચોંકાવનારી વાતો શેર કરી હતી.
નખરાળી બની Payal Rohatgi
View this post on Instagram
તાજેતરમાં, પાયલ રોહતગીએ ઈન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો છે, જેને લઈને તે ચર્ચામાં છે. આ વીડિયોમાં પાયલ બાથરૂમમાંથી બહાર આવતા જોવા મળે છે, અને તે માત્ર સફેદ ટુવાલથી પોતાને ઢાંકી રાખે છે.
બહાર આવીને તે વાળમાંથી ટુવાલ કાઢે છે અને ભીના વાળને ઝાટકીને કેમેરા સામે પોઝ આપે છે. આ ઉપરાંત, તે ટુવાલ સાથે ડાન્સ કરતી પણ જોવા મળે છે.
પાયલનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો છે અને ઘણા યુઝર્સ તેની ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકોએ વિવાદિત ટિપ્પણીઓ કરીને પાયલને ટ્રોલ પણ કર્યું છે.
એક યુઝરે કમેન્ટમાં લખ્યું, “હજી પણ સમય છે, વિડિયો ડિલીટ કરી નાખો,” તો બીજાએ કહ્યું, “કટ્ટર હિંદુ શેરની બનતા-બનતા, તે શું બની ગઈ?” આવા પ્રકારની પ્રતિક્રિયાઓ વીડિયો પર જોવા મળી રહી છે.
વધુ વાંચો: