google-site-verification: googlec8654436f05b508b.html

Salman Khan : નવી ભાભી સાથે ઈદ મનાવવા આવ્યો સલમાન ખાન, જુઓ પછી શું થયું?

Salman Khan : નવી ભાભી સાથે ઈદ મનાવવા આવ્યો સલમાન ખાન, જુઓ પછી શું થયું?

Salman Khan : Salman Khan એ 11 તારીખના રોજ તેના પરિવાર સાથે ઈદની ઉજવણી કરી હતી. નવા વર્ષની ઉજવણીમાં અરબાઝ ખાન તેમની પત્ની શૂરા ખાન, અરહાન ખાન, સોહેલ ખાન અર્પિતા ખાન અને આયુષ્માન જોવા મળ્યા હતા.

અરબાઝ ખાન અને તેમની પત્ની શૂરા ખાનએ ડિસેમ્બરમાં તેમના લગ્ન પછીની આ પહેલી ઈદ-ઉલ-ફિતર એક સાથે મનાવી. સોહેલ ખાનની ઈદ પાર્ટીમાં અરબાઝ ખાન અને શૂરા ખાનના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

અરબાઝ ખાને સફેદ કલરનો પઠાણી કુર્તો અને પાયજામો પહેર્યો હતો, અને પગમાં કાળા કલરના સાવ જુના બુટ પહેર્યા હતા, પરંતુ આ લૂકમાં સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. બીજી તરફ તેની પત્નીએ સુંદર કુર્તી અને પ્લાઝો પહેર્યો હતો. આ કપડાંમાં તે અપ્સરા લાગી રહી હતી.

Salman Khan
Salman Khan

સોશિયલ મીડિયાના વાયરલ વિડિયોમાં શૂરા ખાન અને અરબાઝ ખાન એકબીજાને પકડીને ઉભા દેખાઈ રહ્યા છે. તે જોઈને પેપરજી અને તેના ફેન્સ ખુશ થઈ જાય છે.

અરબાઝ ખાનના ભાઈ અને અભિનેતા સોહેલ ખાનને મુંબઈમાં તેના ઘરે એક ઈદ પાર્ટીની મેજબાની રાખી હતી, સોહેલ ખાનની ઈદ પાર્ટીમાં સલમાન ખાન, બૉબી દેઓલ, પ્રીતિ જીંટા અને અન્ય ઘણા બૉલીવુડ કલાકારોએ ભાગ લીધો હતો.

ઈદની આ પાર્ટીમાં ખાન પરિવારે સાથે મળીને ખુબ મસ્તી કરી. તેમાં ઘરના બધા સદસ્યો એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. અરબાઝ ખાન એ પણ કહ્યું કે આ મદદ હંમેશા પૈસા સાથે જોડાયેલી નથી હોતી. અને એમ પણ કહ્યું, હું સલમાન ખાનને ફાઈનેશલી મદદ તો નહિ કરી શક્યો કારણ કે તેની પાસે તે પેલેથી છે જ.

Salman Khan
Salman Khan

પરંતુ એવું નથી કે હંમેશા લોકો ને પૈસાની જ જરૂર જ હોઈ છે. તમને ક્યારેક ઈમોશનલ સપોર્ટ ની પણ જરૂર પડે છે, જયારે તમે ખુબ ખરાબ સમયમાંથી પસાર થતા હોવ છો તો અને ત્યારે તે સમયમાં કોઈ આપણી સાથે ઉભા રહે અને આપણી મદદ કરે તો એવું સમજવું કે તમે જિંદગીમાં સાચી કામની કરી કરી છે.

અરબાઝ ખાનએ કહ્યું કે તે ત્રણ ભાઈ એકબીજાની ખુબ જ નજીક છે. અરબાઝની આ વાત પર સોહેલ ખાનએ હસતા હસતા કહ્યું, અમે ત્રણ બહેનની જેમ છીએ.

Salman Khan
Salman Khan

આ વાતની વચ્ચે અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો દીકરો અરહાન ખાન બોલ્યો- સલમાન અને હું ભલે બોવ વધારે વાત ન કરતા હોઈએ, અને એકબીજાંને ભલે બોવ મળી ન શકતા હોઈએ પરંતુ જયારે સલમાન ખાનને જાણવા મળે કે હું કોઈ પ્રોબ્લમમાં છુ તો તે મદદ કરવામાં બિલકુલ હીચકાતો નથી, પછી ભલે એ હું હોવ, સોહેલ કે કોઈ બીજું હોઈ..

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *