google-site-verification: googlec8654436f05b508b.html

Salman Khan ના લગ્ન કેમ તૂટ્યા? EXએ કહ્યું- અડધીરાત્રે ઐશ્વર્યા સાથે રંગે હાથ..

Salman Khan ના લગ્ન કેમ તૂટ્યા? EXએ કહ્યું- અડધીરાત્રે ઐશ્વર્યા સાથે રંગે હાથ..

Salman Khan : સલમાન ખાન જેટલો પોતાની ફિલ્મો માટે ચર્ચામાં રહે છે, એટલો જ તેની વ્યક્તિગત જિંદગી પણ હંમેશા ચર્ચાનો વિષય બને છે. આ દાયકાઓ દરમિયાન તેનો સંબંધ અનેક અભિનેત્રીઓ સાથે જોડાતો રહ્યો છે.

પણ કોઈનો સંબંધ પણ લગ્ન સુધી પહોંચ્યો નથી. Salman Khan ને ડેટ કરનારી અભિનેત્રીઓમાં સોમી અલીનું નામ પણ આવે છે, જે ખાસ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા લઈને ભારત આવી હતી. હવે સોમીએ સલમાન ખાન અંગે કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે.

Salman Khan અડધી રાતે સોમીને મળવા જતો

એક ઇન્ટરવ્યુમાં સોમી અલીએ ખુલાસો કર્યો હતો કે, જ્યારે સલમાન ખાન સંગીતા બિજલાનીને ડેટ કરી રહ્યો હતો, ત્યારે પણ તે સતત મારા સંપર્કમાં રહેતો. તે મારેને મલવા અડધી રાત્રે ગુપ્ત રીતે આવતો હતો.

Salman Khan
Salman Khan

સોમીએ કહ્યું, “સલમાન રાતે બે વાગે પાઈપના માધ્યમથી મારી બિલ્ડિંગમાં આવતો હતો. તે મને માટે ખૂબ જ રોમેન્ટિક લાગતું હતું.” પરંતુ એ પછી, એક દિવસ સંગીતા બિજલાનીએ અમને રંગે હાથે પકડ્યા હતા.

જ્યારે સંગીતા સોમીના રૂમમાં આવી…

સોમીએ વધુમાં કહ્યું કે, “એકવાર, હું અને સલમાન ખાન રૂમમાં બેઠા હતા, ત્યારે અચાનક સંગીતા ત્યાં આવી ગઈ. તે સમયે સંગીતા અને સલમાનના લગ્નના કાર્ડ પણ છપાઈ ચૂક્યા હતા.

પણ જ્યારે સંગીતાએ મને અને સલમાનને સાથે જોયા, તો તેણે સ્પષ્ટ કહ્યું કે, ‘સલમાન, હવે તે અમને બંને વચ્ચે પસંદ કરે.’ ત્યાર બાદ, તેણે 10 મિનિટની અંદર પાછા આવવાનું કહ્યું.”

Salman Khan
Salman Khan

સલમાનના નિર્ણયથી સોમી ચોંકી

આ સમયે સોમી અલી એ પણ જણાવી છે કે, “સલમાન 10 મિનિટમાં પાછો આવ્યો અને કહ્યું કે તેનું સંગીતાથી બ્રેકઅપ થઈ ગયું છે અને હવે તે મારી સાથે રહેવા ઈચ્છે છે.

આ સાંભળીને હું ચોંકી ગઈ હતી.” એટલું જ નહિ, ગીતાએ આ વાત પછી સલમાન સાથેના પોતાના લગ્ન તોડી નાખ્યા હતા. આઘરથી સલમાન અને સોમીની લવ સ્ટોરી શરૂ થઈ, પણ થોડા વર્ષો પછી તેમનો સંબંધ પણ સમાપ્ત થઈ ગયો.

સલમાન અને ઐશ્વર્યા રાયનું અફેર

આ જ ઇન્ટરવ્યુમાં સોમી અલી એ એ પણ જણાવ્યું કે, ઐશ્વર્યા રાય ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનના જિમમાં આવવા લાગી હતી. “હમ દિલ દે ચૂકે સનમ”ના શૂટિંગ દરમિયાન તેમનું પ્રેમસબંધ શરૂ થયો.

Salman Khan
Salman Khan

સોમીએ કહ્યું કે તેને નોકરોથી આ અંગેની માહિતી મળી હતી, અને એ સમયે તે સમજતી હતી કે આ સંબંધ ગંભીર બની રહ્યો છે, જેથી તે પરત જવાનો નિર્ણય કરી લીધો.

ઐશ્વર્યાના પછી કેટરીનાનો પ્રેમ

સલમાન અને ઐશ્વર્યા રાય બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા, પરંતુ 2001માં તેમનું બ્રેકઅપ થઈ ગયું. આ બાદ, ઐશ્વર્યાએ સલમાન પર મારપીટ અને માનસિક શોષણના આરોપ લગાવ્યા. ઐશ્વર્યા પછી, સલમાનને કેટરીના કૈફ સાથે ડેટ કરવાનું શરૂ કર્યું.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *