google-site-verification: googlec8654436f05b508b.html

Sara Ali Khan એ બોયફ્રેન્ડ સાથે રચાવી રાસલીલા, ફોટો જોઈને..

Sara Ali Khan એ બોયફ્રેન્ડ સાથે રચાવી રાસલીલા, ફોટો જોઈને..

Sara Ali Khan : સારા અલી ખાન તેમના પ્રોફેશનલ અને પર્સનલ જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે.

અને તે અવારનવાર પોતાના ફેન્સ સાથે તેની વેકેશનની અથવા તો ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં, સારા અલી ખાન લંડનમાં વેકેશન માણી રહી છે. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જે હવે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

એક તસવીરમાં શિખર પહાડિયાનો ભાઈ વીર પહાડિયા સાથે જોવા મળી રહ્યો છે, જેના પગલે વાતચીત ચાલી રહી છે કે સારા અલી ખાન ફરી એકવાર પોતાના પૂર્વ બોયફ્રેન્ડને ડેટ કરી રહી છે.

Sara Ali Khan
Sara Ali Khan

લંડનની તસવીરો અને રીલેશનશિપના અફવા સારા અલી ખાનની લંડનમાં લેવામાં આવેલી તસવીરો સામે આવતા અફવાઓ ચાલી રહી છે કે તે હવે વીર પહાડિયાને ડેટ કરી રહી છે.

નોંધનીય છે કે વીર પહાડિયા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે અને શિખર પહાડિયાનું પણ ભાઈ છે. શિખર અને જ્હાન્વી કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ તેઓએ હજી સુધી તેમના સંબંધને સત્તાવાર રીતે જાહેર કર્યો નથી. જો કે, જ્હાન્વી કપૂર ઘણીવાર શિખર પહાડિયાના લોકેટ સાથે જોવા મળે છે.

Sara Ali Khan
Sara Ali Khan

સારા અને વીરના સંબંધોની પુષ્ટિ 2019માં, એક મીડિયા ઇન્ટરવ્યુમાં, સારા અલી ખાને વીર પહાડિયાને ડેટ કરવાનું સ્વીકાર્યું હતું. તેમ જ, સારા અને વીર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ સાથે હાજરી આપતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *