આ અભિનેત્રીઓ Shah Rukh Khan ના લાડકા આર્યન ખાન સાથે લગ્ન કરવા માંગે છે
Shah Rukh Khan : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના બાદશાહ Shah Rukh Khan નો લાડકો પુત્ર આર્યન ખાન એક પાવરફુલ સ્ટાર કિડ છે જેનું અનોખું વ્યક્તિત્વ, અને વર્તન બધાને પસંદ છે.
જેના કારણે લાખો છોકરીઓ તેના પર મોહી પડે છે. અને તેને ખૂબ પસંદ કરે છે. શું તમે જાણો છો કે તે જ સમયે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ચાર સુંદર અભિનેત્રીઓએ આર્યન ખાન પર પોતાનું દિલ એવી રીતે જમાવી દીધું છે કે તેઓ તેની સાથે લગ્ન કરવા પણ ઈચ્છે છે. અને તેને પોતાના જીવનમાં લાવવા માંગે છે.
જાન્વી કપૂર તેના ઘરની વહુ બનીને તેના તમામ સપનાઓ પૂરા કરવા માંગે છે નવ્યા નવેલી નંદા જો કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા પાસે કોઈ કમી નથી, પરંતુ તેમ છતાં, તે વધુને વધુ લાઇમલાઇટમાં આવવા માંગે છે.
બૉલીવુડના જાણીતા સ્ટારકિડ્સ હંમેશા લાઈમલાઇટમાં રહે છે, ખાસ કરીને તેમના રિલેશનશિપની બાબતોને લઈને. જો બૉલીવુડના સ્ટારકિડ્સમાં કોઈનું નામ સૌથી વધુ ચર્ચામાં રહેતું હોય, તો તે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનું છે.
આર્યન ખાને બૉલીવુડમાં અત્યાર સુધી પોતાનું ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તે અનેક અભિનેત્રીઓ સાથેના રિલેશન માટે ચર્ચામાં રહ્યો છે. હાલની ખબર મુજબ, તે હવે એક બ્રાઝિલિયન અભિનેત્રી લારિસા બોન્સીને ડેટ કરી રહ્યો હોવાનું જાણવામાં આવ્યું છે.
આર્યન ખાન ના નામને પહેલા પણ ઘણી બૉલીવુડ અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું છે, પરંતુ હાલ લારિસા બોન્સી સાથેના તેના સંબંધની ચર્ચા ચાલી રહી છે.
લારિસા એક મોડલ અને ડાન્સર છે અને તેણે બૉલીવૂડમાં અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. લારિસાએ “સુબહ હોને ન દે” મ્યુઝિક વીડિયોમાં પોતાની બૉલીવુડ કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે પછી તે ગુરુ રંધાવા અને સૂરમા-સૂરમા સાથે પણ મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી.
લારિસાએ બૉલીવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બૉલીવુડમાં, તે સૈફ અલી ખાન સાથે “ગો ગોવા ગોન” ફિલ્મમાં જોવા મળી હતી. આ બ્રાઝિલિયન અભિનેત્રી અને મોડલ લારિસા બોન્સી અને આર્યન ખાનના સંબંધ વિશેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર સામે આવી હતી. રેડિટની આ પોસ્ટ પછી, ચાહકોએ આ સંબંધ વિશે ચર્ચા શરૂ કરી છે.
ચર્ચાઓમાં એ પણ જણાવાયું છે કે આર્યન ખાન લારિસા અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. વધુમાં, એક અહેવાલ મુજબ, લારિસા થોડા સમય પહેલા મુંબઈ આવી હતી અને આર્યને તેને મોંઘી જકેટ ભેટ આપી હતી.
લારિસાએ આ ગિફ્ટની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેના કારણે તેમના સંબંધની અફવાઓને વધુ વેગ મળ્યો છે. જોકે, હજી સુધી બંનેએ તેમના સંબંધ વિશે સત્તાવાર રીતે કંઈ જાહેર કર્યું નથી.
વધુ વાંચો: