google-site-verification: googlec8654436f05b508b.html

37 વર્ષની ઉંમરે Shraddha Kapoor પડી પ્રેમમાં, 3 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે..

37 વર્ષની ઉંમરે Shraddha Kapoor પડી પ્રેમમાં, 3 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે..

Shraddha Kapoor : બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આજે પોતાનાથી 3 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે પોતાના પ્રેમની ઘોષણા કરી છે અને તેણે પોતાના ફેન્સને ખુશખબર આપી છે.

શ્રદ્ધાએ પોતાની લાઈફને હંમેશા સિક્રેટ રાખી છે, જે 37 વર્ષની છે, તેણે આજ સુધી તેની લવ લાઈફ વિશે મૌન સેવ્યું હતું, તેણે કોઈ ઈન્ટરવ્યુમાં પણ તેનો ઉલ્લેખ કર્યો નથી.

કે તે કોઈને પ્રેમ કરે છે, શ્રદ્ધાએ ન માત્ર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવી વાતો ચાલી રહી હતી કે, શ્રદ્ધા ફિલ્મના લેખક રાહુલ મોદીને ગુપ્ત રીતે ડેટ કરી રહી છે રહી હતી.

Shraddha Kapoor
Shraddha Kapoor

પરંતુ હજુ સુધી શ્રદ્ધાએ પોતાના સંબંધોને દુનિયાની સામે નથી રાખ્યા અને રાહુલે આ ફોટો શેર કરતા લખ્યું છે કે, ‘જો તમે તમારું દિલ રાખો છો તો તેને તમારી ઊંઘમાં પાછા આપી દો કેપ્શન, શ્રદ્ધાએ રાહુલને કર્યું છે.

અને શ્રદ્ધાએ તેના કેપ્શન દ્વારા વ્યક્ત કર્યું છે કે તે રાહુલના પ્રેમમાં તેની ઉંઘ ગુમાવી રહી છે તે રાહુલને તેનું હૃદય આપી રહી છે પરંતુ તેને તેની ઊંઘ પરત કરવા માટે કહી રહી છે.

Shraddha Kapoor
Shraddha Kapoor

શ્રદ્ધા અને રાહુલના આ ફોટો પર ચાહકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે અને એ પણ જાણવા માંગે છે કે રાહુલ મોદી કોણ છે અને રાહુલ શું કરે છે તે પ્રખ્યાત ફિલ્મ લેખક છે.

જેમણે પ્યાર કા પંચનામા, તો સોનુ કે ટીટુ કી સ્વીટી અને તુ જૂતી મેં મક્કર જેવી ફિલ્મો લખી છે, રાહુલ શ્રદ્ધા કરતા 3 વર્ષ નાનો છે, જ્યાં શ્રદ્ધા 37 વર્ષની છે અને રાહુલ 34 વર્ષનો છે.

Shraddha Kapoor
Shraddha Kapoor

શ્રદ્ધા હવે એકમાત્ર એવી અભિનેત્રી રહી ગઈ છે જેણે લગ્ન કર્યા નથી, તેની સાથેની અન્ય તમામ અભિનેત્રીઓ, દીપિકા, પ્રિયંકા, આલિયા કેટરીના, તમામે લગ્ન કરી લીધા છે અને સંભવ છે કે શ્રદ્ધા પણ ટૂંક સમયમાં જ રાહુલ સાથે સેટલ થવાની જાહેરાત કરે.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *