બગદાણા ધામમાં ચાલી રહ્યું છે આટલું મોટું અન્નક્ષેત્ર.., બાપા સીતારામ ના નાદ સાથે હજારો લોકો એક સાથે લે છે ભવ્ય પ્રસાદીનો આનંદ…, આ ફોટાઓ જોઈને બગદાણા ધામ જાવાનું મન થઈ જશે….
મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે, ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર ધરતી છે અને જે ભૂમિ ની અંદર અનેક સંતો થઈ ગયા છે અને માત્રને માત્ર નામ લેવા માત્રથી આપણું મન શાંત થઈ જાય એવી ગુજરાતની ધરતી. આજે આપણે એક એવા સંત સંત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમને રાષ્ટ્રીય સંતનું પણ બિરુદ મળેલું છે અને જેમના ભક્તિના પંથ ઉપર દેશની સેવા પણ કરી છે
આજે આપણે સૌરાષ્ટ્રના સંત શ્રી જેમનો આશ્રમ ભાવનગર ની પાસે આવેલા બગદાણામાં છે અને માત્ર ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની અંદર તેમનો નાદ છે અને જેમના લીધે જ બગદાણા એક આખું ધામ બની ગયું છે. જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે તેમજ બજરંગદાસ બાપા દરેક લોકોના દુઃખ મટાડે છે અને લોકો બાપા સીતારામના હુલામણા નામથી પણ ઓળખાઈ રહ્યા છે.
બજરંગદાસ બાપા નો આશ્રમ બગદાણામાં આવેલો છે અને ત્યાં લોકો બાપા ની ભક્તિમાં એટલા બધા મગ્ન બની જાય છે કે તેમનું મન પણ શાંત થઈ જાય છે તેમજ બગદાણા ની અંદર બાપાના આશીર્વાદથી ભક્તો ધન્ય ધન્ય અનુભવે છે તેમજ આજના સમયની અંદર એક પણ એવું કામ બાકી નહીં હોય કે જ્યાં બજરંગદાસ બાપાની મઢુલી ના હોય.
ભાવનગર ની અંદર આવેલા અધેવાડા ગામની અંદર હીરદાસ અને શિવકુવરબાના ઘરે 1906 ની અંદર બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો અને રામાનંદી સાધુ ના ઘરે જન્મ થયો હોવાને કારણે તેનું નાનપણનું નામ ભક્તિ રામ હતું. ત્યારે તેઓ 11 વર્ષની ઉંમર હતી ત્યારે તેઓ એ સીતારામ બાપુ ની પાસે દીક્ષા લીધી હતી અને સમાધિમાં લિંક થઈ ગયા હતા તેમજ ભક્તિ રામ જ્યારે દક્ષિણ આપવા માટે ગયા ત્યારે સીતારામ બાપુ એ તેમને કહ્યું હતું કે તમે તો ગુરુ અવતાર છો અને મારે તમને આપવાનો ન હોય અને બજરંગદાસ બાપાના મોઢે હંમેશા રામ નું નામ અને રામનું રતન ચાલતું રહે. સીતારામ બાપુ એ તેમને નવું નામ આપ્યું હતું કે બજરંગી અને આખું જગત બજરંગદાસ બાપાના નામથી તેમને ઓળખાઈ રહ્યા છે
ખાસ વાત તો એ છે કે 1951 ની અંદર આશ્રમણી તેઓએ સ્થાપના કરી હતી અને 1959 ની અંદર અન્નક્ષેત્ર પણ ચાલુ કર્યું હતું જ્યાં આજના સમયની અંદર મંદિરનું નિર્માણ છે. આ મંદિરની અંદર આરસ પહાણના પથ્થરો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને મંદીનો પ્રવેશદ્વાર પણ ખૂબ જ વધારે વિશાળ છે અને બધી બાજુ છે તેમાં શિવ અને પાર્વતીની પ્રતિમા પણ મુકવામાં આવી છે સાથે બજરંગદાસ બાપા સીતારામ ના નામથી ઓળખાય છે અને વર્ષ 1977 માં દેહ ત્યાગ કર્યો હતો.
ને કહેવાય છે કે સૌરાષ્ટ્રના બજરંગદાસ બાપાના બગદાણા ની અંદર અન્નના ભંડાર વિશે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષની ભૂમિ કહેવાય છે અને સૌરાષ્ટ્રના એવા સંત શ્રી જેમનો આશ્રમ ભાવનગર ની પાસે આવેલા બગદાણા ગામની અંદર છે તેમજ અહીંયા ખૂબ જ પવિત્ર અન્ય ક્ષેત્ર ચાલી રહ્યું છે.
તેમજ હજારો લોકો બજરંગદાસ બાપાની જગ્યાની અંદર મોજ મોટા રસોડા રસોડાની અંદર હજારો લોકોને હાજરીમાં રસોઈ બને છે. બગદાણા ધામની અંદર રોજના લાલ ગાંઠિયા લાડવા તેમાં શાક દાળ-ભાત તેમજ રોટલીનો પ્રસાદ બને છે અને અહીંયા પ્રસાદ લેવા માટે પ્રકારના પૈસા લેવામાં આવતા નથી અને રોજના હજારો ફક્ત અહીંયા ફ્રીમાં ખૂબ જ સ્વાદિષ્ટ ભોજનનો લાવો ઉઠાવે છે અને ભક્તો ભક્તિ ભાવથી આ પ્રસાદનો ભાવ ઉઠાવે છે
મિત્રો આ પ્રસાદ ની અંદર શુદ્ધ ઘી વાપરવામાં આવે છે અને રસોડાની તમે ચોખા એવી વાત કરવામાં આવે તો અહીંયા લાખો છે હરિભક્તો સેવ ખડે પગે સેવા આપે છે અને ભક્તો અને પરંપરાગત રીતે પંકજ ની અંદર બેસાડીને ખૂબ જ સ્વાદિષ્ટ રીતે ભોજનનો લાવો આપવામાં આવે છે લાખો ભક્તો એક સાથે પ્રસાદ લેવામાં આવે છે અને અને કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની અગવડતા દેખાતી નથી. તેમજ ભોજનની સુંદર વ્યવસ્થા પણ સૌ કોઈ લોકોને અચંમિત થઈ જાય એવી છે અને સેવકોએ ખડે પગે રહેવાની અને જમવાની સગવડો સાચવે છે