Sherlyn Chopra ની હોટનેસે વધાર્યું ચાહકોનું ટેમ્પરેચર, આપ્યા કિલર પોઝ
Sherlyn Chopra : શર્લિન ચોપડા હંમેશા પોતાના બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ હોટ ફોટોઝ શેર કર્યા છે.
જેમાં તેણે શોર્ટ ડ્રેસ પહેર્યો છે, વાળ ખુલ્લા રાખ્યા છે અને લાઈટ મેકઅપ કર્યો છે, જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે. Sherlyn Chopra એ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રેડ રિવીલિંગ આઉટફિટમાં કિલર પોઝ આપ્યા છે.
જેના કારણે સોશિયલ મીડિયા પર તાપમાન વધી ગયું છે. આ તસવીરોમાં શર્લિન રેડ કલરના શોર્ટ ડ્રેસમાં ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ સાથે ખૂબ જ હોટ લાગી રહી છે.
આ તસવીરોમાં Sherlyn Chopra ખુરશી પર બેસીને સેક્સી પોઝ આપતા નજરે પડે છે, જે તેના ફેન્સને દિવાના બનાવી રહ્યા છે. શર્લિનની હોટનેસ અને બોલ્ડ સ્ટાઈલ ફરી એકવાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
શર્લિન ચોપરા પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તેના હોટ અવતાર શેર કરતી રહે છે.
Sherlyn Chopra ની હોટનેસ
તેણી આ નવી તસવીરો તેના ફેન્સમાં ખૂબ વાયરલ થઈ રહી છે. શર્લિનના આ હોટ પોઝ તમે તેના ઇન્સ્ટાગ્રામ પર પણ જોઈ શકો છો. આ સાથે, શર્લિન ચોપરાએ અલગ-અલગ પોઝમાં ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
શર્લિન ચોપરાનો જન્મ 11 ફેબ્રુઆરી 1984ના રોજ હૈદરાબાદમાં થયો હતો. શર્લિને તેનું પ્રારંભિક શિક્ષણ સ્ટેનલી ગર્લ્સ હાઈસ્કૂલ અને સેન્ટ એન કોલેજ ફોર વુમન, સિકંદરાબાદમાંથી પૂર્ણ કર્યું.
શર્લિને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2005માં ફિલ્મ ટાઈમપાસથી કરી હતી. તે પછી તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી. તે દિગ્દર્શક રૂપેશ પોલની અંગ્રેજી ફિલ્મ કામસૂત્ર 3Dની મુખ્ય હિરોઈન રહી ચૂકી છે.
આ ફિલ્મ 66માં કાંસા ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી હતી. શર્લિન મોટા પડદા ઉપરાંત નાના પડદા પર પણ સક્રિય છે. તે કલર્સના બહુચર્ચિત અને વિવાદાસ્પદ શો બિગ બોસ સીઝન 3 નો ભાગ રહી ચુકી છે.
જો કે, તે શોમાં લાંબો સમય ટકી શકી ન હતી અને 27માં દિવસે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ સિવાય તે MTVના શો સ્પ્લિટ્સવિલામાં પણ જોવા મળી છે.