ચોટીલામાં આવેલું છે ચમત્કારિક મહાદેવનું મંદિર કે જ્યાં આવેલા પવિત્ર કુંડનું પાણી પીવા માત્રથી જ ભકતોના બધા રોગ મટી જાય છે.
આપણા ગુજરાતમાં કેટલાક એવા પવિત્ર સ્થળો છે જ્યાં લોકો પોતાના દુ:ખમાંથી મુક્તિ મેળવવા જાય છે. આજે અમે તમને એવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ચમત્કાર તમને બે કલાક વિચારવા કરી દેશે.
આ ધામ સમગ્ર ગુજરાતમાં જરીયા મહાદેવ તરીકે ઓળખાય છે. જરિયા મહાદેવ મંદિર શિખરની નજીક જંગલમાં આવેલું છે.જરિયા મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું છે અને હજારો વર્ષોથી અહીંના શિવલિંગ પર કુદરતી રીતે પાણી વહેતું આવે છે.
ઉનાળો હોય કે દુષ્કાળ. આ પાણી આજદિન સુધી બંધ થયું નથી. આ મહાદેવનો ચમત્કાર છે. આ પાણી ક્યાંથી આવે છે? તેના વિશે કોઈ જાણતું નથી, તેનો આજદિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ પાણી ક્યાંથી આવે છે?
આ ચમત્કારને કારણે આ મંદિરની ખ્યાતિ દિવસેને દિવસે વધી રહી છે. આ મંદિરને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં શિવલિંગ પરનું પાણી પીવામાં આવે છે. તે તમામ રોગો અને બિમારીઓને દૂર રાખે છે.
આ પાણી પીવાથી હજારો લોકોને ઘણો ફાયદો થયો છે.આ ચમત્કારિક પાણી પીવા માટે લોકો દૂર-દૂરથી આવે છે, કારણ કે અહીં મહાદેવનો વાસ હોવાનું કહેવાય છે.
અહીં ઝરીયા મહાદેવના દર્શન કરવાથી ભક્તોના દુ:ખ દૂર થાય છે. જીવનમાં એકવાર આ પાણી પીવો અને તમારા બધા રોગો દૂર થઈ જશે.