google-site-verification: googlec8654436f05b508b.html

Sonakshi Sinha સાથે લગ્ન બાદ પતિએ કહી ચોંકાવનારી વાત, ‘હું તેને પત્ની નથી માનતો..’

Sonakshi Sinha સાથે લગ્ન બાદ પતિએ કહી ચોંકાવનારી વાત, ‘હું તેને પત્ની નથી માનતો..’

Sonakshi Sinha : સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ હાલમાં બોલિવૂડના સૌથી પ્રખ્યાત કપલમાંના એક છે. લગભગ સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ, જૂનમાં Sonakshi Sinha અને ઝહીર ઇકબાલ બંનેએ લગ્ન કરી લીધા. હાલમાં, બંનેએ એક વાતચીતમાં તેમના લગ્ન બાદના જીવન વિશે ખુલીને વાત કરી.

વાતચીત દરમ્યાન, ઝહીર ઇકબાલે હસતાં-હસતાં ખુલાસો કર્યો કે તે હજી પણ ભૂલી જાય છે કે તેઓ હવે પરિણીત છે. તેણે નિખાલસપણે કહ્યું કે તે ક્યારેક સોનાક્ષી સિન્હા નો હાથ પકડી શકતો નથી, કેમ કે તે સમજતો નથી કે તેઓ હવે પતિ-પત્ની છે. આ મજાકભરી કબૂલાતે વાતચીતમાં હળવું હાસ્ય ઉભું કર્યું.

Sonakshi Sinha
Sonakshi Sinha

ઝહીર ઈકબાલ આ સાથે લગ્ન પછીના અનેક બદલાવ વિશે પણ રસપ્રદ વાતો શેર કરી. જ્યારે સાત વર્ષના લાંબા ડેટિંગ પછી તેમના સંબંધને નવી દિશા મળી, ત્યારે હવે લગ્ન જીવનના કેટલાક નવા અનુભવો સાથે, તે ભૂલાઈ જાય છે કે તેઓ પતિ-પત્ની બની ગયા છે.

ઝહીર ઈકબાલ શા માટે ભૂલી જાય છે આ વાત સોનાક્ષી સિન્હાનાં પતિ ઝહીરે જ જણાવી હતી તે બંને પરિણીત છે અને પહેલાની જેમ પબ્લિક પ્લેસ પર હાથ પકડવામાં સંકોચ અનુભવે છે.

Sonakshi Sinha
Sonakshi Sinha

એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, કે તેને હજુ પણ યાદ નથી કે તેણે સોનાક્ષી સાથે લગ્ન કર્યા છે હું સોનાક્ષી સાથે પરણ્યો છું, મને લાગે છે કે હું તેનો હાથ પકડી શકતો નથી, પછી મને યાદ છે કે હવે હું પરિણીત છું, આના પર સોનાક્ષીએ કહ્યું, મને લાગે છે કે અમારી વચ્ચે કંઈ બદલાયું નથી.

અત્યારે પણ અમને એવું જ લાગે છે જેવું 7 વર્ષ પહેલા લાગ્યું હતું. અમે ડેટિંગ કરવાનું શરૂ કર્યું, ઝહીરે કહ્યું, અમારી વચ્ચે કોને વધુ પ્રેમ છે તે મને લાગે છે કે આ એક દંપતી માટે શ્રેષ્ઠ છે કે તે બતાવે છે કે તે બધું જ જાણે છે પરંતુ વાસ્તવમાં તે એક સરપ્રાઈઝ છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *